________________
(૨૮૦) " એટલે–આરેગ્ય, ભાગ્યનો ઉદય, ઉંચી પદવી, શરીરે બળ,
કેમાં મોટાઈ, અંતરમાં તત્વની સમજ અને ભવનમાં સંપત્તિની પ્રાપ્તિ–એ બધું માણુને પુણ્યના ભેગે પ્રાપ્ત થઈ શકે છે. વળી ધમ જને માટે કહ્યું છે કે
“પુનાં સિમળી તે, धर्मार्जनपरां नरोः आश्रीयन्ते च संपदभि
તામિવિ પરિવાર” | એટલે—ધર્મસાધવામાં તત્પર રહેલા પુરૂષે લેકેમાં આ ગ્રેસર અને માનનીય ગણાય છે. અને લતાઓ જેમ વૃક્ષોએ વીંટી વળે, તેમ તેઓ સંપત્તિથી વીંટાય છે.
નવિદુ વિસરે રે, विसमा देसा निवाइआ विसमा । तहविहु धम्मपराणं,
सिज्झइ कजन संदेहो" ॥ એટલે—કદાચ વિષમ વખત હોય, વિકટ દેશ હેય, રાજાદિક બધા વિરૂદ્ધ હોય, તથાપિ ધર્મ કરનારા પુરૂષે સંદેહ વિના પિતાનું કામ સિદ્ધ કરી શકે છે.'
મંત્રીના આ બધાં વચનો રાજાએ આદરથી સ્વીકાર્યા અને પૂર્વના પિતાના પ્રમાદને માટે તેણે ખેદ દર્શાવ્યું. પછી બંને વાત્રેના નાદ સાથે રાજધાનીમાં આવ્યા. મંત્રીના આગમનની વાત સાંભળતાં પ્રજાજનના પ્રમાદને પાર ન રહ્યો.
એ પછી અને
રોના શેરમાં આવ્યા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org