________________
પ્રકરણ ૧૪ મુ. પુનઃ સમાગમ.
" जीवन्नरो भद्रशतानि पश्येत"
જીવતે નર ભદ્રા પામે.
છે કે જે નગરમાંથી નીકળતાં મંત્રીએ ગંભીરપુર જવાને ન = સંકલ્પ કર્યો હતો ત્યાં વિજયસુંદરીને મળવાની
તે તેની ઈચ૭ હતી એટલે તેના સંક૯પ પ્રમાણે ખાટલી ગંભીરપુરની નજીકમાં આવીને ભૂમી ઉપર ઉતરી અહીં અમુક વખત રહીને વિજયસુંદરીની તપાસ કરવા મંત્રીને વિચારહતો. ત્યાં એક ઉદ્યાનમાં પિતાની રમણને મુકીને મંત્રી મકાનની સગવડ કરવાને શહેરમાં ગયો. - એવામાં વનવિહાર કરીને એક વેશ્યા પિતાના પરિવારથી પાછી ફરી તે ઉદ્યાનમાં આવી ચડી. રમણીય રમણીઓને લલચાવવાનો વેશ્યાનો ધંધો હોય છે રાજકુમારીનું રતિ સમાન રૂપ જોતાં તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેને જોઈને વેશ્યા વિચારમાં પડી ગઈ કે–આ તે કેઈ દેવકન્યા છે કે નાગકન્યા છે? મનબે મહિલાનું આવું રૂપ કયાં જોવામાં આવ્યું નથી. અહા! શું એનું લાવણ્ય ? શરીરના દરેક અવયવ અનુપમ છે. અત્યારે એના એભુત દરેક અંગની કોઈ કવિ ઉપમા શોધવા જાય, તે તેની મતિને ગતિ ન મળે. અરે! ક્રિીડા કરવા આવેલી અસરાઓથી આ વખુટી પડી લાગે છે. એની સાથે કોઈ પુરૂષ કે દાસ દાસી પણ નથી. એ રાજકન્યા હોય, તો એની પાસે દાસ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org