________________
(ર૪ર)
ન રહ્યો. માટા મહેલ અને મકાન માણસે વિનાના અતિ ભયંકર લાગતા હતા. શ્રીમતા અને રાજવીરને વસવા લાયક એ મેટા મકાના માજે જંગલી પ્રાણીઓને ઉપયાગમાં આવતાં હતાં, ક્યાંક શીયાળવાઓ ખાડા ખાદીને પડયા હતા, ક્યાંક વાઘ અને વરૂ નિર્ભય થઈને સ્થાન કરી રહ્યા હતા. કોઇ ઠેકાણે સિહ આળસુ થઈને પડયા હતા. એકંદર તે નગર છતાં અત્યારે નિન જંગલના જેવું લાગતું હતું. આ કાઇ દૈવી માયા તા નહિં હાય ? મનુષ્યકૃત નગર આમ શૂન્ય માત્ર પડ્યુ. હાય, એ પણ આશ્ચર્યજનક વાત છે, પણ એ સત્ય વૃત્તાંત કાને પૂછવા ? અહીં કોઇ મનુષ્યાકૃતિજ ન મળે.'
:
એમ વિચાર કરતાં કરતાં એક સુંદર સાત મજલાનું મકાન તેના જોવામાં આવ્યું. તે જોતાંજ અંદર જવાને તેની ઇચ્છા થઇ. એ મકાનના સાતમાં મજલાની ખારીએ ઉઘાડી હતી, તેથી વખતસર ત્યાં કોઇ હશે. એમ મત્રીએ કલ્પના કરી, તરતજ તે અંદર દાખલ થયા અને ચેતરફ તપાસ કરતાં સાતમી ભૂમિકાએ પહોંચ્યા. ત્યાં ખાટ ઉપર એક ઉંટડી તેના જોવામાં આવી, તેને જોતાં મત્રીએ વિચાર કર્યો કે આમાં કંઈક દેવ માયા લાગે છે. એમ ચિતવતાં પાસે કાળા અને ધેાળા આંજનની એ કુપી તેણે જોઇ. આથી વિશેષ અચરજ પામતાં તેણે ઉંટડીની આંખે શ્વેત અંજન માંયુ, એટલે ઉંડી અદલીને તે એક રમણીય રમણી બની ગઇ. જનમાં એવા મભુત પ્રભાષ હતા. તરતજ તે બાળાએ પેાતાની મર્યાદા સાચવીને મત્રીને બેસવા માટે માસન આપ્યું. ત્યાં બેસતાં પ્રધાને તે શુન્ય નગરના વૃત્તાંત પૂછ્યા. ત્યારે તે ખાળા સાવધાન થઈને શૂન્ય નગરની પૂ વાત કહેવા લાગી
“હે મહાનુભાવ ! મા નમર નિર્જન જંગલ જેવુ બનવા કેમ પામ્યું. તેની શરૂઆતથી હું વાત કહું છું, તે સાંભળે— મારા તાતની રાજધાનીનું આ મુખ્ય શહેર હતુ. હું રાજાની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org