________________
(૨૨૯) અહે! અનાદિ કાલવી આશાના પૂરમાં તણાતાં અનેક સંકટો સહન કર્યા છતાં તે આશા હજી જેવી ને તેવી તાજી થતી દેખાય છે. કારણ કે
પાવન ગાથા તું, शरीर व्याधिपीडितम् । मृत्युराकांक्षति प्राणां
સ્વદા નિરવા” | અહો ! યૌવન ઘડપણથી ઘેરાઈ ગયું વ્યાધિઓથી શરીર લેવાઈ ગયું અને યમરાજા પ્રાણ લેવાને માટે તલપી રહ્યો છે, પણ એક તૃષ્ણાને કંઇજ હરકત પહોંચી નથી.
વળી ઈચ્છિત સુખ પ્રાપ્ત થયા છતાં મનની તૃપ્તિ થતી નથી. કારણ કે
સંઘને રથ યથા तथा तथा विशेषाप्ता,
મા મવતિ :વિતમૂ | એટલે-પ્રાણીઓને જેમ જેમ ઈટ વસ્તુની પ્રાપ્તિ થતી જાય છે, તેમ તેમ અધિકાધિક પામવાને લલચાયેલું મન દુઃખિત થતું જાય છે.
અહો ! એ તૃષ્ણાને કેટલી બધી અધમ ઉપમાઓ આપી છે ?
"आशैव राक्षसी पुंसा माशैव विषमजरी ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org