________________
(૨૨૬) પ્રચંડ–એટલે શું રાજાને કેદ કર કે તેને વનવાસ આપ ? નહિ તે તે પોતાની હયાતીમાં કોઈ તમને વાર નહિ આપે. તમે કયે માર્ગ લેવા ધારે છે ?”
સમરસેન પ્રચંડસિંહના મુખથી કહેવરાવવા માગતો હતો, પણ તે મુદ્દાની વાત પર ને આવ્યા, એટલે હવે પિતાના મુખે તેને કહેવાની ફરજ પડી. .
તે બે કે “પ્રચંડભાઈ ! રાજા પિતાની હયાતીમાં તે મને રાજ્ય નજ આપે, તે આપણે કયાં નથી સમજતા ? પણ તેની હયાતીજ ન રહે, એવો કે રસ્તે લઈએ તે કેમ ?”
પ્રચંડ–એટલે રાજાને ઠાર કરીને તમે રાજ્ય મેળવવા માગો છે ?'
સમર—“હા, તે સિવાય બીજો એકે માગ નથી. રાજ્યની ખટપટમાં પૂર્વે એવા અનેક બનાવો બની ગયા છે. એટલે આ કાંઈ નવીન કારસ્તાન નથી.”
પ્રચંડ–અરે! પણ આ તે મહા ભયંકર કામ છે. વખતે તેવું કામ કરવા જતાં પહેલાં રાજાના જાણવામાં આવી જાય, તે પછી આપણને તે યમરાજાના અતિથિજ થવું પડે.”
સમર–“દરેક કામ શરૂઆતમાં દુષ્કરજ લાગે છે, છતાં તે કરવા જતાં બની શકે છે અને પછી તે સુખ કર નીવડે છે. ભાઈ પ્રચંડ! બેલવામાં તમારાથી હું પહોંચી શકું તેમ નથી.
પ્રચંડપણ તેમ કરવાથી મને શું લાભ? એકના ભાણમાં લાડ પડે તેથી બીજાનું પેટ ન ભરાય. વળી આ હિંષ્ટસિંહનું પણ કંઈક પાકે, તાજ એ કામ પાર ઉતરે.”
સમર– જે રાજાને સ્વધામ પહોંચાડી ઘો અને હું રાજ્યને માલિક થાઉં, તે તેમને અધું રાજ્ય આપું.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org