________________
( ૨૨૧)
માથી અંતઃપુરમાં તે માત્ર એક આંટા મારવા જતા. અને રાત દિવસ વસંત સેનાના વિલાસમાં પડયા રહેતા હતા. આ વાત રાણીઓના સાંભળવામાં આવતાં તેમના ખેતના પાર ન રહ્યો. રાજા વ્યસનમાં એટલે બધા લુબ્ધ થઇ ગયા કે તેને સમજા - વવાને રાણીઓ હિમ્મત કરી શકતી ન હતી.
એકદા કમળાદેવી કે જે મુખ્ય પટરાણી હતી, વળી પૂર્વે તેનાપર રાજા બહુ પ્રેમ રાખતા હતા, તેણે રાજાને સમજાવવાને વિચાર કર્યા. પછી જ્યારે રાજા આવ્યા, ત્યારે તેણે એકાંતમાં ખેલાવી 'જલિ જોડીને વિનંતી કરી કે
ઃ
પ્રાણનાથ ! મારા અંતરના આરામ ! મારા જીવનના આધાર ! આ દાસીએ આપના એટલે બધા શે! અપરાધ કર્યો છે કે તેને વિસારીજ મૂકી ? મારા હૈયાના હાર ! કઇ મારા દોષ હોય તા દાખવા કે જેની હું આપની પ.સે ક્ષમા માગી નિવૃત્ત થાઉં. મગર બીજી કોઇ રાણીના અપરાધ જણાયા હૈય અને તે સમસ્ત અંત:પુર પ્રત્યે આપને અરૂચિ ઉત્પન્ન થઈ હાય તા તેમ કરવું પણ ઉચિત નથી. કારણ કે એકના અપરાધ મા શા માટે ભોગવે ? મારા સૌભાગ્યના શણુગાર ! આપ કોઇ કુટિલ કામિનીની કામવાસનામાં ફસાયા હૈા એમ લાગે છે, અને તે વેસ્યા છે, એમ મારા સાંભળવામાં આવ્યું છે. વ્હાલા ! આવેાજ આપના બનાવટી પ્રેમ ? નાથ ! યાદ કરી, યાદ કરે. પ્રથમ પ્રેમ સમાગમમાં આવતાં તમે મને શું વચન આપેલ ? ખસ, પુરૂષોના હ્રદયે. આવા તરગી હશે—એવી તા મને અત્યારે જ ખાત્રી થઇ. વ્હાલી ! મા તેન મન તારાપર કુરબાન છે. ’ એ એલેલ ખેલના તાલ કરો. આપ જેવા નરવા પેાતાના મેલની કીંમત આવી જ આંકતા હશે ? મારા શિતાજ ! એક પેાતાના ખાલની ખાતર રામચદ્રજીએ વનવાસ સ્વીકાર્યાં, એક વચનની ખાતર ભીષ્મ પિતામહે જીવનભર બ્રહ્મચર્ય પાળ્યુ એકજ એલેલ ખેલની ખાતર રિશ્ચંદ્રે ચાંડાલની સેવા સ્વીકારી. મારા મને
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org