________________
(૨૯) सहरांत कुलकलंक लुम्यति पापपंक, सुकृतमुपचिनोति श्लाध्यता मात्तनोति । नमयति सुरवर्गे हन्ति दुर्गा पसर्म, रचयति शुचि शीलं स्वर्गमोक्षा सलीला" ।।
એટલે–પવિત્ર શીલ કુળના કલેકને દુર કરે છેપાપકને ધોઈ નાખે છે, સુકૃતનો વધારો કરે છે, કીર્તિને વિસ્તાર છે, દેવતાઓને નમાવે છે, વિષ્ટ ઉપસર્ગને હઠાવે છે અને સ્વર્ગ તથા મેક્ષ પણ લીલામાત્રમાં આપે છે.
અહે! શીલમાં કેઈ અપૂર્વ શકિત સમાયેલી છે કે ભયંકર વસ્તુઓ પિતાની ભયંકરતા તેના પ્રભાવથી શાંત કરી દે છે, અર્થાત્ શાંત થઈ જાય છે, કહ્યું છે કે –
"सीतया दुरयवाद भीतया, पावके स्वतनुराहुती कृता । पावकस्तु जलतां जगामय
तत्र शीलमहिमा विजभितः" । અહે! કાપવાદનો ભયથી સીતાએ પિતાનું શરીર અવિગ્નમાં ઝંપલાવ્યું પણ શીલના મહિમાથી અગ્નિમાં શીતલતા આવી ગઈ.
બસ, એજ શીલના અદ્દભુત પ્રભાવને માટે સચોટ દાખલો છે. વળી એક કવિએ તે એટલે સુધી વર્ણવ્યું છે કે
"वहिस्तस्य जलायते जलनिधिः कुल्यायते तत्क्षणान्, मेरुः स्वभ्य शिलायते मृगयतिःसद्यः कुरंगायते । भ्यालो माल्यगणायते विषरसः पीयूषवायते, यस्यांगेऽखिललोकवल्लभतम शीलं समुन्मीलति" ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org