________________
(૧૬) સાંપડે છે અને કેટલાકના સુખ સાધનો તેઓના પ્રગટેલ પુણ્ય પાપ સિવાય તેનું અન્ય કારણ કંઈ નથી. કહ્યું છે કે–
પુરવર સુવાચ ન પાતા,
परोददातीति कुबुद्धिरेषा । पुराकृतं कर्म तदेव भुज्यते,
અસત્તાનિ ત ારીરિબળા” |
એટલે-સુખ-દુઃખ આપનાર અન્ય કઈ છે એમ માનવું તે કુબુદ્ધિ છે. પૂર્વે જીવે આસક્ત ચિત્તથી જે કર્મો કર્યા છે, તેનું જ ફળ ભેગવવામાં આવે છે.
તમે સિંહાસન પર બેસીને માત્ર હકમ ચલાવતાં હજારે સેવકે આવીને હાજર થાય છે. પણ એક ગરીબ ભિક્ષુક દીનતાથી કરગરે છે. છતાં તે હજારેના ધકકા ખાય છે. તમે પણ મનુષ્ય અને તે પણ મનુષ્ય છતાં આટલો બધે તફાવત કેમ ? કારણ કે જ્ઞાનીઓ કહી ગયા છે કે
“પત્નીનુરિળ વિવા,
लक्ष्मी पुण्यानुसारिणी। - હાનાનુarળી વીર્તિ,
દિ નુરળી” | એટલે–પરિશ્રમના પ્રમાણમાં વિદ્યા પ્રાપ્ત થાય છે, પુણ્યના પ્રમાણમાં લક્ષમી, દાનના પ્રમાણમાં કીર્તિ અને કર્માનુસારે બુદ્ધિ પ્રાપ્ત થાય છે.
હે નરેંદ્ર! એ પ્રમાણે સંસારમાં નજરે પડતા સુખ દુ:ખના કેંદ્રનું મૂળ કારણ શોધવા જતાં પુણ્ય પાપ બરાબર સાબીત થાય છે, અને જ્યારે એ બને સિદ્ધ થયા, તે સૌ પ્રા@એને સુખ ઈષ્ટ છે, દુ:ખ કેઈને ગમતું નથી. જેમ આપણને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org