________________
(૧૫)
ભાગવે છે, ફૂડ, કપટ, દગો, પ્રપંચ અને કાવાદાવા કરનારા ફાવી જાય છે અને પેાતાના સ્વાર્થ સાધી લે છે. આ લેકના સાક્ષાત સાંપડેલા સુખેાની દરકાર ન કરતાં કેટલાક ધર્મના નામે ધમાલ કરનારા લેાકા પરલેાકના સુખની લાંખી લાલચથી દેહ દમન કરે છે. ખાનપાનનો ત્યાગ કરે છે, અને પગલે પગલે યમદૂતના ભયથી બિચારા સુખે નિદ્રા પણ કતા નહિ હાય. સ્માટલી ટિંબના પામ્યા છતાં પàાકમાં સ્વર્ગના સુખની સુખડી મળશે, તેની તા એક તલભાર પણ ખાત્રી નથી. માત્ર લીધેલી ચાલ્યા આવે છે, પણ તેઓ પશુની જેમ વિચાર શૂન્ય લાગે છે. અહા ! તે બિચારા યા પાત્ર છે. ”
(6
રાજાના આ વિચાર સાંભળતાં મતિસાગર મંત્રી માલયા—— રાજન જેમ તમે તમારી સાબીતીથી પાપના માર્ગ સિદ્ધ કરી બતાવા છે, તેમ મારા જાત્યનુભવથી હુ‘ ધર્માંના માર્ગ સાબીત કરી બતાવું છું. એક માણસ પોતે કઈપણ પ્રયત્ન કરતા ન હાય, છતાં તેના બાપ દાદાની મિલ્કત પર તે તાગડધિન્ના કરતા હાય. તેથી તે પુણ્ય વિના અખુટ સંપત્તિ પામ્યા છે એમ તા નજ નહી શકાય. તેના પૂર્વકૃત પ્રબળ પુણ્યે તે તેમાં મુખ્ય કારણ ભૂતજ છે. આંખે વાવતાં તેનું ફળ જેમ કાલાંતરે મળે છે. તેમ પુણ્ય પાપનું ફળ પણ અત્યારેજ કરનારને મળી જાય એવા નિયમ નથી. રાજન ! તમે અત્યારે પૂર્વકૃત પુણ્યનુ ફળ સુખ સાહ્યબી ભાગવા છે અને અત્યારે જે કાઇ પાપ ભાવનાથી પ્રેરઇને અકૃત્ય કરે છે, તેનુ ફળ આગામી કાળે પામશે. તેથી ધર્મના ફળની અસિદ્ધિ સાખીત થતી નથી. ધર્માંધ થી થતા સુખ દુઃખના કાયદા જો અસિદ્ધ થઈ શકતા હાય, તેા જગતમાં કેટલાક જીવા સુખી અને કેટલાક દુ:ખી જે જોવામાં આવે છે, તેનુ શું કારણ હશે ? કેટલાક સુખ સાધનામાં જન્મ પામે છે, કેટલાકને સોંકટ વેચા પછી સુખ સાધના હોય, તે પણ નષ્ટ થઇ જાય છે. આવી વિચિત્ર અવસ્થાનું કઈ કારણ તા હાવુ જ જોઈએ
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org