________________
(૧૮૨ ) - એટલે—ઓળું ક્ષેત્રની રક્ષા કરે છે. ધ્વજા મહેલની રક્ષા કરે છે. રાખ ધાનની રક્ષા કરે છે. અને દાંતે ચાવેલા તૃણ-ઘાસ પ્રણને બચાવે છે, તે ઉપકાર વિનાને પુરૂષ તે કરતાં પણ નકામે છે. અહો ! એક કવિએ શેષનાગને ઉદેશીને ઠીક કહ્યું છે–
युक्तोऽसि भुवनमारे, मावक्रां कन्धरां कृथाः शेष !।
त्वय्येकस्मिन् दुःखिनि,
વિતાનિ મેનિન મુનિ” | એટલે –હે શેષનાગ ! પૃથ્વીને ભાર ઉપાડવામાં તું નિયુક્ત થયેલ છે. માટે તારી ડોકને વાંકી વળીશ નહિ, કારણ કે કદાચ તને એકને દુઃખ થતું હશે. પણ તારે લીધે જગત સુખી રહે છે.
અરે! કદાચ મને ધનને મેહ હેવાથી દિલમાં દુઃખ લાગશે, પણ પ્રજાજને સુખી થશે–એજ મને મેંટે લાભ છે. પ્રજા હોય તો જ રાજા છે, પ્રજા ન હોય તે રાજાની શી જરૂર હાય? બસ, હવે તો મારે આ એક ભીષ્મ પ્રતિજ્ઞા લેવી જોઇએ કે પ્રજાપર સંકટ આવતાં મારી તીજોરીનું બારણું ઉઘાડી દેવુ અને સંગ્રહ કરેલા ધનનો સદુપયોગ કરવો.
એ પ્રમાણે વિચારમાં ને વિચારમાં પ્રભાત થયું. રવિરાજે ઉદયાચલના શિખર પર આવીને જગતને જગાડયું, પક્ષીઓ,
તરફ કાલેલ કરવા લાગ્યા. ભકત જને ભકિતમાં જોડાયા, વિદ્યાથીઓ અભ્યાસનો ઘોષ કરવા લાગ્યા અને દાતારે દીન જનાને દાન આપવામાં સામેલ થયા આ વખતે એક વિદ્વાન બ્રાહણ નીચેને કલેક બેલો રાજમહેલ પાસેથી નીકળે–
રાને શ્રાધ્યતાં યાન્તિ, पशुपाषाणपादपाः।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org