________________
(૧૮) આવી રાજનીતિની ઉપેક્ષા કરી પ્રજાને બચાવ નહિ કરું, તે પછી મારે રાજ સિંહાસન પર બેસવું જ યંગ્ય નથી. જે હજારે માણસેનું મારથી પિષણ ન થઈ શકે અગર ધનના લેભથી તેવા લોકોની હું દરકાર મૂકી દઉં, તે પિતાની ફરજ બજાવનાર એક સામાન્ય પુરૂષ મારા કરતાં હજાર દરજજો સારે કારણ કે
“ઘરમેળ સાનેન,
राजन्ते राजनन्दनाः। એટલે–પરાક્રમ અને દાનથી જ રાજાઓ શોભા પામે છે.
બસ, આવા વિષમ સમયમાં મારે પ્રજાની પૂરતી સંભાળ રાખવાની છે. એમ વિચાર પૂર્વક નિર્ણય કરીને પુન: તે પિતાને ઉદેશીને કહેવા લાગ્ય
અરે ! પુરંદર ! બિચારા ગરીબ લેકે આવતી કાલના ગજરાનની કાળજી કરતાં ઉજાગરા કરે અને તું રાજભવનમાં કસમ જેવા કે મળ પલંગમાં આરામ કરે ! પ્રજાજનો પિતાના વહાલા બાળકોને બે વખત પૂરું ખાવાનું ન આપી શકતા હોય અને તે વિવિધ રસવતીને સ્વાદ લઈને મગરૂર થાય ! અરે ! પ્રજાપાલના નામને ધરાવનાર ! બસ, હવે તારા ખજાનાના દ્વાર ખુલા મૂકી દે, પ્રજા સુખી હશે તે જ તને સ્વર્ગીય સુખનો સ્વાદ મળી શકશે. જે લક્ષમી દુ:ખથી તપ્ત થતા જનોને શાંત કરવામાં ઉપયોગી ન થાય, તે ધન માટીના કરતાં પણું નકામું છે. કારણ કે--
“ક્ષેત્ર ક્ષતિ રંજા, સૌથં પૂરી જાન રક્ષા ,
दन्तात्त तृणं प्राणान्, ન િનિપજા” |
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org