________________
(૧૭) થતી હતી. રાજા પણ ખાસ પ્રજાની દાઝથીજ આજે તેના દુઃખડાં સાંભળવા નીકળી પડયે હતો, અને પોતાનાથી બની શકે તે તે દુઃખ ટાળવાની પણ તે ઉમેદ ધરાવતે હતે. પ્રજાના સુખેજ તે પોતાને સુખી સમજતો હતો. પ્રજા દુઃખના રાદડાં રેતી હોય અને રાજા પિતાના અંત:પુરમાં આનંદ કરતો હોય-એ રાજાની પ્રજા તરફની બેદરકારીને તે તિરસ્કાર
હતો.
નાથ! આવતી કાલે ખાવાને ઘરમાં ધાન નથી, તેમ પૈસાની સગવડ પણ નથી, તો ગુજરાન ચાલે તે કંઈ ધંધે શોધી કહાડે. આપણે તો કદાચ એક વખત કાચું કહું ખાઈને પણ ચલાવી લેશું, પણ આ નાના બાળકોને પેટ પુરતું આપ્યા વીના કંઈ ચાલશે? એક ગરીબ સ્ત્રીએ પોતાના પતિને કહ્યું.
પ્રિયા! તારું કહેવું સત્ય છે, પણ હાલમાં દુષ્કાળને લીધે બહારના ગરીબ લોકે ઘણું આવી ગયા છે, તેથી ઘણાને તો મજુરીનું કામ જ હાથ લાગતું નથીવળી તે એટલું બધું સસ્તુ થઈ ગયું છે કે એક માણસ આખો દિવસ કામ કરે તો તે પિતાના પેટ પુરતું જ માંડ પેદા કરી શકે તેથી મને તે કશુ સુજતું જ નથી. પુરૂષે નિરાશા બતાવી.
ત્યારે શું ભીખ માંગવાનો ધંધે હાથ ધરીશું?
“અરે! ના, ના, ઘર ઘર ભટકીને ભીખ માગવી એ મોટામાં મેટી નીચતા છે.”
સાચું, પણ લાંઘણ કરવી કંઈ પાલવશે ? છોકરાઓની અરરાટી ગેબી ગેળા જેવી વાગ્યા કરે છે.”
આડા ! હમણા કોઈ એવો નવીન ધ પણ ચાલુ થત નથી, કે જ્યાં મજુરી કરીને બાળકોને બચાવીએ.”
અરે! આ બાળકે તે બિચારા દરરેજ દુબળા બનતા જાય છે. તેમને એકવાર માંડ ખાવાનું આપી શકુ છું.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org