________________
મ
( ૧૭૬) પ્રકરણ ૧૦ મુ
:0:
Jain Educationa International
આફતના આંચકે.
× 7 સ માર: જોડવ્યક્તિ, येनेयं भवितव्यता | छाka forests. યતે નાતુ નસ્તુમિઃ ” |
હા ! એવા કોઇ મંત્ર તંત્રના એકે પ્રકાર નથી કે જેનાથી પ્રાણીએ પાતાના દેહની છાયાની જેમ કાઇ રીતે વિતવ્યતાને ભેદી શકે, અર્થાત્ તે આળ ગાય તેવી નથી.
એકદા પુરંદર રાજા અંધારી રાતે શ્યામ વેશ પહેરીને નગર ચર્ચા જોવા નીકળ્યેા. એક પ્રહર રાત્રિ વ્યતીત થઈ હતી કેટલાક નિશ્ચિત લેાકેા ઘસઘસાટ નિદ્રા લેતા હતા. છતાં ઘણે ઠેકાણે લેાકેાની વાતા સંભળાતી હતી. કેટલાક ચિંતાતુર લેાકેા પેાતાના દુ:ખની વાતા આપસમાં કરતા હતા. આ વરસ દુષ્કાળના હોવાથી ધંધા રાજગાર વિના કૈક ગરીબ મજુરા ચિંતાને ચકડાળે ચડયા હતા. ખેતીવાડીનું કામ ન હોવાથી આજે હજારા ગરીબોને આવતા દિવસના ગુજરાન માટે કાળજી
For Personal and Private Use Only
www.jainelibrary.org