________________
(૧૩) એટલે ભવિષ્યમાં આપને થતે કંટાળે દૂર થઈ જાય.”
જિતારિ રાજાને પ્રચંડસિંહની આ વાત કંઈક ગમતી થઈ અને બીજે દિવસે સભા ભરી ધર્માધર્મને વિવાદ કરવાને રાજાએ મતિસાગર મંત્રીને ચેતવણી આપી દીધી પછી રાજાએ પ્રચંડેસિંહને કહ્યું–‘પ્રચંડસિંહ ! યુકિત તે સારી બતાવી એથી આપણને બે વાતે સુખ થશે. જે પ્રધાનજી ધર્મથી થતી સુખ સંપત્તિને સાક્ષાત સિદ્ધ કરી બતાવશે અને તે વાત આપણું મનને સાચી લાગશે. તે તે માન્ય કરીશું અથવા તે મંત્રી પિતેજ બહાર ડેળ બતાવવા મોટી મારી વાત કરીને પોતે ધમી રહેવાને ઢગ કરતે હશે પણ વખત આવે તે સાબીત કરી આપવાને કાયર બનશે તે વારંવારની તેની ખટખટ ટળી જશે. એટલે પછી તે સંબંધમાં મને તેનું કહેવાપણું કંઈજ નહિ રહે. ઠીક છે, આવતી કાલે સભા ભરાશે. ત્યાં બધું જણાઈ આવશે.”
હવે પ્રધાનને ચર્ચા કરવાની સુચના મળતાં તે મનમાં બહુજ સંતોષ પામ્યા. તેને એમ ભાસ્યું કે –“રાજાજીને ધર્મના વિચારે જાવાની જિજ્ઞાસા થઈ લાગે છે કે ઈપણ બાબતની જિજ્ઞાસા તે રૂચિને ભાવ બતાવે છે. પાપના પ્રચંડ વિચારેથી રાજા હવે નિવૃત્ત થશે અને તેમ થવાથી પ્રજામાંના ઘણા લોકોને તેની અસર થશે વળી રાજ ધમી થશે એટલે ધર્મને પ્રભાવ મહિમા અને ખ્યાતિ વધશે, જગે જગે ધર્મની ચર્ચાઓ થશે ધર્મના અલંકારરૂપ મુનિવરે માન પામશે. ધમની પ્રભાવના થશે અને ઘણા ભાયાત્માઓ ધર્મમય બનીને સદગતિ સાધી શકશે.
ચથી શાળા તથા પગા’ પ્રજા હમેશાં રાજાને અનુસરતી હોય છે. ધર્મના ઉદ્યોગતથી નીતિ વિકાસ પામશે અને તેથી પરંપરાએ પ્રજાના સુખમાં વધારે થશે” એ પ્રમાણે હર્ષિત થઈને વિચાર કરતાં મતિસાગર મંત્રીએ તે દિવસ વ્યતીત કર્યો.
મહિમા
છે. વળી રાજા થવાથી પ્રજાએ વિચારાથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org