________________
(૧૬૭ )
શેઠ કયાં મને મળવાના હતા ? એ અત્યારે મારી મારા ઉઠાવવાને એક પગે ઉભે રહે છે. માટે આવેલ સમયના લાભ લઇ લેવા ઉચિત છે. આજે શેઠે મને પેાતાનુ સર્વસ્વ અર્પણ કરી દે તેમ છે, પણ હું તો તેને હળવે હળવે કાતરી ખાઇશ તાજ ઠીક પડશે. મારે અને અનાટી પ્રેમથી પરવશ કરવા. મારે વેસ્થાને સાચા પ્રેમ સઘરવા શા કામના ? કારણ કે— “ તાન્નિત્યં નિનાં પ્રેમ,
वेश्यानाममृतं विषम् " ॥
એટલે વેપારીઓને દાક્ષિણ્ય અને વેશ્યાઓને પ્રેમ એ અમૃત છતાં તેમને વિષ સમાન છે.
મારે ક્યાં એની સાથે આખા ભવના સમધ સાંધવા છે ? બસ, લક્ષ્મીની લાલચથી મારે તેને રાજી રાખવા અને જેમ બને તેમ પૈસા પડાવવા-એ એકજ મારૂ નિશાન છે. વેશ્યાને આવે। શિકાર વારવાર મળવા મૂશ્કેલ છે. વાહુરે ! શેઠ ! તુ પણ મને પૂર્વ જન્મના દેવાદાર ઠીક મળી ગયા છે હું માહિની છું. એટલે દુનીયાને તે મેડુ ન પમાડુ, તો મારૂ નામજ નકામું છે. ’ માહિનીના આ વિચર સાંભળીને તેની અકા બહુજ રાજી થઈ અને તેને વારવાર શાખાથી આપવા લાગી. “શેઠજી ! તમે મને વચન આપ્યું છે કે હું તારૂ જીંદગી ભરનું દળદર ફેડી નાખીશ.' શુ એ વાત તમે ભૂલી ગયા ? માહિનીએ એકવાર બનાવટી પ્રેમ બતાવતાં શેઠને કહ્યું.
6
હું વાલી ! તારી ઉપરાંત મારે શું છે? ખસ, તુજ એક મારા મનાદિરની દેવી છે. અહીં હવે દેવલાની દેવાંગના આને કે પાતાલની પ્રેમઢાઓને સ્થાન મળે તેમ નથી. શેઠ મહમુગ્ધ થઇને આણ્યે.
ધન્ય છે! ધન્ય છે !! આપ જેવા મારા શિરતાજ છતાં મારે એક તલભાર પદ્મ કાળજી શા માટે રાખવી જોઇએ ?
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org