________________
(૧૬) તેમજ એક કવિએ એટલે સુધી કહે છે કે –
છૂતા મતિ તાવ, दृष्टा तुन्मादकारिणी। स्पृष्टा भवति मोहाय,
સી નામ વિતાય?” | એટલે—જેનું સમરણ કરતાં સંતાપ ઉપજાવે છે, જેતા ઉન્માદ કરાવે છે અને સ્પર્શ કરતાં મેહ પમાડે છે. તે દયિતા–પ્રિયા શી રીતે કહી શકાય?
અહો ! તેના અવયવે બધા અશુચિ અને વિરૂપ છતાં તેમજ તે એક ચમથી મઢેલ મુતિ છે, એમ જાણ્યા છતાં રાગી પુરૂષે તેમાં કેમ રાગાંધ બનતા હશે? કહ્યું છે કે—
"पापाकारमिदं वपुर्मलभृतं दृष्टिः सदोषाकुला, वक्त्रं चर्ममयं विगन्धि कलुषं मांसोत्काराभौस्तनौ । जंधाधस्थिविभूषितं च सकलं यस्या विरूपं सदा, पश्यन्नप्ययमातनोति हृदयें रागी कथं संमदम् ? "
એટલે—જેનું પાપરૂપ શરીર મળથી ભરેલું છે, જેની દ્રષ્ટિ દેષથી વ્યાપ્ત છે, જેનું મુખ ચર્મથી મઢેલ, દુર્ગધી અને કલુષ છે, તથા જઘાદિ જેને અરિથ–હાડથી જડેલ છે, જેના સ્તન માંસના ગાડા છે– એ પ્રમાણે જેનું બધું વિરૂપ છતાં તેને જોઈને રાગધ પુરૂષ પિતાના મનમાં હર્ષ કેમ પામે છે? એજ આશ્ચર્યની વાત છે.
શેઠ! તમે સમજીને વધારે શું સમજાવું ? સાત વ્યસનમાં જેમ મદરા હાનિકારક છે, તે પ્રમાણે વેશ્યા–કામિની પણ તેટલાજ દુર્ગણે લાવે છે. સજજને તેને મદિરાની ઉપમા આપી ગયા છે, તે બરાબર સાક્ષાત જોવામાં આવે છે. કહ્યું છે કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org