________________
(૧૬૧) શેઠ! કોઈ કુલીન કન્યાનો સ્વીકાર કરીને તમે સાંસારિક સુખ ભેગ. તે વ્યવહાર કે ધર્મને બાધ નહિ આવે. વેશ્યા જેવી નીચ જાત સાથે સંબંધ રાખવા, એ તમારા જેવા કુલીન પુરૂષને ચગ્ય નથી તેના મન, વચન અને કાયામાં અપવિત્રતાજ રહેલી છે. કહ્યું છેકે–
“વા વિચિત્રવિટ કોટિનિધૃણા, मद्यमांसनिरताऽतिनिकृष्टा । कोमला वचसि चेतसि दुष्टा, तांभजन्तिगणिकांन विशिष्टा" ॥
એટલે—હલકી જાતના કામી પુરૂષે જેના સમાગમમાં આવતા હોય છે. જે મઘ અને માંસમાં આસક્ત હોય છે, જેનામાં નીચતા ભરેલી છે, જે વચનથી મીઠું મીઠું બોલે છે, પણ અંતરમાં તે પુરૂષને છેતરવાનાજ વિચાર ચલાવે છે, તેવી વેશ્યાને સંગ વિશિષ્ટ–કુલીન પુરૂ કરતા નથી.
શેઠ ! સ્ત્રી, પુરૂષને એકંદર અનર્થ જ ઉપજાવે છે. માટે તેને રાક્ષસીની ઉપમા આપવામાં આવેલ છે. કહ્યું છે કે –
स्पर्शने हरते बलम् । संगमे हरते वीर्य,
नारी प्रत्यक्षराक्षसी" એટલે—સ્ત્રીને જોતાં પુરૂષનું ચિત્ત ચલાયમાન થાય છે. સ્પર્શ કરતાં બળક્ષીણ થાય છે અને સમાગમ કરતાં વીર્ય-તેજ નષ્ટ થાય છે. માટે સ્ત્રી સાક્ષાત રાક્ષસી સમાન છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org