________________
(૧૫૯) નીરસ–સ્વાદ વિનાની લાગે છે.
સુરપુર નગરમાં એક મહિની નામે વસ્યા હતી. તે જોકે મુખ્યત્વે સંગીતથી જ લેકને મેહ પમાડતી, છતાં કેઇ ગભર શ્રીમંતને શિકાર મળી જાય, તે તે મુકતી ન હતી. શ્રીપતિ શેઠ એકવાર તેના સંગીતથી મેહ પામી ચુકેલો હતે. તેથી મધુકર જેમ માલતીને શોધી લે, તેમ તેના ઘરને તેણે શોધી લીધું. આ અણધાર્યો શિકાર હાથમાં આવવાથી મેહિની મોહથી મદમસ્ત થવા લગી. શેઠ પ્રથમ તે તેના સંગીતપર માહિત થયે, પણ તેટલેથી ન અટકતાં તેનું મન–મધુકર
હિનીના મનહર મુખ—કમળનું લાવણ્યરૂપ પરિમળ લેવાને તૈયાર થયે. મોહિની તે ખરેખર! એક મેહની મુર્તિ જ હતી. તે તરૂણાવસ્થા ઓળંગીને અત્યારે યૌવનની સંધિપર આવી હતી. યૌવનની ખુમારીથી ખીલતા તેના દરેક અવયવમાં લાવણ્ય લચી રહ્યું હતું. તે જે કે ખાસ કરીને કેઈમટા શ્રીમંતની પણ તમા રાખતી ન હતી. છતાં કેઈ ઉદાર ધનપતિ કામલે થઇને પોતાના ઘરના બારણે આવે, તે તેને તે આદરભાવ બતાવતી અને પિતાની મેહજાળમાં ફસાવતી હતી. તેમાં પણ એક પુરૂષ જ્યાં સુધી પિતાને ત્યાં આવજાવ કરતા હોય, ત્યાં સુધી તે બીજા તરફ દષ્ટિ કરતી ન હતી. હજી તે વસંતની જેમ ખીલેલા યોન–વનમાં પ્રવેશ કરતી હતી. ઘરમાં તેની એક અક્કા સિવાય બીજું કઈ ન હતું. આ મદમાતી માનનિનીએ શ્રીપતિ શેઠનું મન જાળવ્યું અને તેને પિતાની મેહજાળમાં બરાબર ફસાવી દીધો.
એક દિવસે શેઠે મતિસાગરને પિતાની પાસે એકાંતમાં બેલાવીને કહ્યું કે—મતિસાગર ! તું હવે વેપારની કે લેવડ દેવડની બાબતમાં મને કોઈ વાર બેલાવતો નહિ. હું અત્યારે ભાગ્યયોગે મળેલા ભાવતા ભેગ-વિલાસમાં નિમગ્ન છું. હું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org