________________
(૧૫૦ ) "अघटित घटितानि घटयति, सुघटित घटितानी जर्जरीकुरूते । विधिरेव तानि घटयति,
यानि पुमान्नै चिन्तयति" ॥ એટલે–જે બનવા બહુજ મુશ્કેલ હોય તેવા બનાવોને દેવ તરત ઉભા કરે છે અને જે બરાબર સુઘટિત છે, તેને ખેદાનમેદાન કરી મૂકે છે. અહો ! દૈવ એવા બનાવ ઉભા કરે છે કે જેનો પુરૂષને ખ્યાલ પણ હોતું નથી.
ગમે તે સમર્થ પુરૂષ હોય, છતાં જ્યારે તેનું આવી બને છે, ત્યારે તેનું બળ, વિદ્યા કે કળા કંઈ કામ આવતાં નથી, રાવણ ધરાને ધ્રુજવતે, સૂર્યાદિ ગ્રહને જેણે પિતાના માંચડામાં બાંધી લીધા હતા અને ઈંદ્રાદિક તે જેની પાસે અંજલિ જોડીને ઉભા રહેતા હતા. તે રાવણ પણ દૈવના કે પાગ્નિમાં દગ્ધ થઈ ગયે. કહ્યું છે કે—
“સ્થાનં કિન્નરઃ પૂરવા સદા, रक्षांसि योधा धनदाच्च वित्तम् । संजीवनी यस्य मुखे च विद्या,
સ રાવ હૈવાદિષનઃ” |
એટલે—લંકા જેવું જેને સ્થાન મળ્યું હતું, જેને ફરતે સમુદ્ર ખાઈ રૂપે હતું, રાક્ષસે યેધા જેના તાબામાં હતા. કુબેર ભંડારી જેને ધન પુરતું હતું અને જેના મુખમાં સંજીવની વિદ્યા હાજર હતી, તે બિચારે રાવણ પણ કર્મ, વિપરીત થતાં કાળના મુખમાં કેળીયે થઈ ગયે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org