________________
(૧૩૮) લગભગ એક પ્રહર રાત્રિ વ્યતીત થઈ છે. માણસે બધા મીઠી નિદ્રાની ગોદમાં પડેલા છે. ચોતરફ અંધકારનું સામ્રાજ્ય વત્તી રહ્યું છે. ચંદ્રમા થડા વખત પછી ઉદય પામશે-એ. ભાસ થાય છે. તારલા ડોકીયું કરીને ઉંઘતી દુનીયાને જોયા કરે છે. આ વખતે મતિસાગર મંત્રી સ્ત્રી સહિત પોતાનું ઘર મૂકીને ચાલતે થયે. તે પહેલાં તેણે રાજાને જણાવી દીધું હતું અને ચંદનદાસ શેઠને પણ ખબર આપી દીધા હતા. પરંતુ નીકળતી વખતે તેણે કોઈને પણ બોલાવ્યા ન હતા. ઘર અને નગરને મૂકતાં એ ધીર મંત્રીને જરા પણ ખેદ ન થયા. ઘરમાંથી નીકળતાં તે દક્ષ દંપતીએ પિતાના સાદા વસ્ત્ર સિવાય કંઈ પણ સાથે લીધું ન હતું . અત્યારે અંધારી રાતે તે બંને ઉત્તર દિશા ભણી ચાલ્યા જતા હતા. પુણ્યની ભાવના ભાવતા તે પવિત્ર દંપતી વસ્તીવાળા વિભાગને ઓળંગીને એક નિબિડ જંગલમાં આવી પહોંચ્યા. આ વખતે એ પુનિત દંપતીને જાણે સહાય કરવાનેજ ચદ્રમાં ઉદય પામ્યું. એટલે ચંદ્રના પ્રકાશથી તેમને આગળ જવાને માટે કંઈક સુગમતાં થઈ, નિજને અરણ્યમાં માર્ગમી ગમ પડતી ન હતી, કેઈવાર માર્ગ ભૂલીને તે આમતેમ ભટકતા હતા. કાનના પડદાને તોડી નાખે તેવી ઘેર ગેજેનાંથી નાના પશુઓ આમતેમ દેડા દેડી કરી રહ્યા હતા. વ, વાઘ અને સિંહેના નાદથી તે વન નાદમય થઈ ગયું હતું, પતાની સાથે ભેમી ન હોવાથી કઈ દિશા તરફ નગર આવશે. તે તેમને લક્ષ્ય ન હતું. અત્યારે તો તે આગળ ચાલ્યા જતા હતા. માત્ર પિતાના પૂર્વકૃત પર આધાર રાખી તેમને આગળ જવાનું હતું. " માર્ગે ચાલતાં વિજ્યસુંદરીના કમળ સમાન કમળ ચરણમાં તીક્ષણું કાંટા ભેંકાયાથી તેના પગમાંથી લેહીની ધારાઓ વહી જતી હતી. તે જોઈને મંત્રી બહુજ ખેદ પામવા લાગ્યા, તેણે પત્નીને ધીરજ આપતાં કહ્યું પ્રિયતમા! મારે લીધે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org