________________
જે વિચાર ધરાવે છે, તેની સાબીતી બરાબર પૂરવાર થતી જાય છે. પાપથી જ મન:કામનાઓ ફલિત થાય છે રાજાની આ માન્યતા મને પણ સાચી લાગે છે, હું જેમ કાવાદાવા રચતો જાઉં છું, તેમ દરેક રીતે ફાવતે જાઉં છું. હવે તો આ એક અતિસાગરની મુઝવણ ટળી જાય, એટલે પછી કઈ કાળજી કરવા જેવું જ ન રહે. રાજાજી તો મારા રમકડા ! હું જેમ કહું, તેમજ થાય. પછી મારી આજ્ઞા ઉઠાપનાર કોણ છે?”
અહા ! દુર્જનોની બાજી કેવળ પ્રપંચસમજ હોય છે. તેમના આચાર અને વિચારમાં માત્ર દુષ્ટતાજ ભરેલી હોય છે. તેઓ જગતના નિષ્કારણ વેરી બને છે. કહ્યું છે કે–
પૃ પીન નનાનાં, तृण जल संतोष विहित वृत्तीनाम
लुब्धकधीवर पिशुना નિr૨ વૈરિનો ગતિ” | ? |
એટલે–તૃણ, જળ અને સંતોષથી વર્તનાર મૃગલા, મસ્યા અને સજજનેના જગતમાં પારધી, મચ્છીમાર અને દુર્જને એ નિષ્કારણ વૈરી બનીને ત્રાસ આપે છે.
પિતાને સ્વાર્થ સાધવાને તેઓ કૈક કારસ્તાન રચીને તેમાં વિશ્વાસુ માણસને ફસાવે છે. તેમના હૃદયમાં વિષજ ભરેલું હોય છે, અને તેથી તેઓ સર્ષ કરતાં પણ વધારે નીચતા વાપરે છે. કહ્યું છે કે
“શિવનાં મુiાનાં, दुर्जनानां च वेधसा; विभज्य नियतं न्यस्तं, વિષે પુરો પુણે રિ” છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org