________________
(૧૧૬) મળે, તેઓ ભવિષ્યમાં તમામ રીતે સુખી રહે. તેને માટે તેણે એક જૈન છાત્રાલય એ નામની એક મોટી સંસ્થા સ્થાપના કરી. જેમાં હજારો વિદ્યાથીઓ જ્ઞાન દાન લેતા હતા. તે વિદ્યાર્થીઓને બધી જાતની સગવડ કરી આપવામાં આવી હતી. આ તીર્થ ક્ષેત્રમાં જે કાંઈ અગવડ જોવામાં કે સાંભળવામાં આવતી; તે અગવડે તેણે દૂર કરાવીને જોઇતી સગવડે રખાવી હતી. નાના મોટા તીર્થોમાં તેણે ભેજનાલય ચાલુ કરાવ્યા, તેથી યાત્રાળુઓને જાતે રસેઈ કરવાની ખટપટ કરવી ન પડતી.
વળી દુબળા ઢેરેને બચાવ કરવા નગર શેઠની સલાહથી તેણે એક મોટી પાંજરાપોળ કરી. તેમાં ઘાસ પાણીની તથા પાંગળા પશુઓની સારવાર કરવાની સગવડ રાખવામાં આવી હતી. આથી નગર કે વનમાં કયાં રખડતા દુ:ખી ઢેર રહેવા ન પામ્યા.
ગમે તે કેમના બાળકે જ્ઞાન દાન લઈને પિતે સુખી થાય. તેને માટે એક “છાત્ર મહાવિદ્યાલય” નામનું ખાતું ખોલ્યું, તેમાં મુખ્યત્વે ભણવાની અને ગરીબ વિદ્યાર્થીઓને ખેશક આપવાની પણ સગવડ રાખી હતી. - આ સિવાય મંત્રીએ પ્રજાની તમામ જાતની અગવડે દૂર કરવામાં અને સગવડો સાચવવામાં કંઈ પણ બાકી રાખી ન હતી. સંજયાબંધ દાનશાળાઓ (સદાવ્રતે,) પાણીની સગવડ માટે પર, કુવાઓ, વા, અવેડાઓ, તળાવ વિગેરે કરાવીને તેણે પ્રજાના પૂર્ણ આશીર્વાદ મેળવ્યા હતા.
એવી કઈ જ્ઞાતિ કે પેટા જ્ઞાતિ ન રહી કે જેને માટે મંત્રીએ પિતાનો ઉદાર હાથ લંબાવ્યું ન હોય. એવો કે મત કે પંથ બાકી ન રહ્યો કે જેમાં તેણે ધર્મના નામે સહાયતા ન આપી હય. વેપારની નુકશાનીથી નિધન થઈ બેઠેલા અનેક ખાનદાના લોકોને તેણે સારી એવી રકમ આપીને પાછા નામીચા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org