________________
(૧૧૦) પાનમાં આસકત બની ભણ્યાભર્યાનો વિચાર ન કરતાં માત્ર પિતાની સ્વાદેચ્છાને તૃપ્ત કરવા તલપે છે અને કેટલીક શ્રાવક
અબળાઓ વિષય તૃષ્ણાને પુર્ણ કરવા કંઈ બાકી રાખતી નથી. વહાલી ! તારામાં તેવું કશું લક્ષણ નથી, એક માત્ર ધાર્મિક ભાવનાથી તારું અંતઃકરણ પાવન છે. તે જોતાં અતિશય આનંદ થાય છે. - પ્રિયા ! તને હું પ્રથમથીજ ભલામણ કરતો આવ્યો છું. અને અત્યારે પણ ભારે દઈને કહું છું. તેને હેતુ માત્ર એજ છે કે—જે કંઈ આપણું હાથે સુકૃત થાય તે કરી લઈએ. કહ્યું છે કે
“યાર જાં , लभ्यते वा न लभ्यते । स्वहस्तेन च यदत्तं,
મ્યતે તત્ર સરાઃ ” છે . એટલે મરી ગયા પછી તેને સંબંધીઓ જે તેની પાછળ વાપરે છે, તે મળે કે ન મળે, પણ જે પિતાના હાથે દાનાદિક આપવામાં આવે છે, તે તે અવશ્ય મળે જ છે. અર્થાત તે નિષ્ફળ જતું નથી. ' વળી તેવા સારા કામને મુલતવી રાખીને અવસરને વૃથા ગુમાવ, તે પણ મૂર્ખતાનું લક્ષણ છે. કારણ કે
પ્રેમથા તમિત્તે ગુર્થ, न दत्तं धनमर्थिनाम् । तवनं नैव पश्यामि,
પ્રાતઃ મવિષ્યતિ શા
એટલે–સૂર્ય આથમતાં સુધીમાં વાચકને જે ધન મે આપ્યું નથી, તે હું નથી સમજી શકતા કે પ્રભાતે તે કોના તાબામાં જશે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org