________________
(૧૦૮) પ્રકરણ ૭ મુ
અસીમ ઉદારતા.
'वित्तस्य सारं किल पात्रदानं '
* લક્ષ્મીની સફળતા દાનમાં રહેલી છે.' “ દ્વાન માળા નારા-. स्तिस्रो गतयो भवन्ति वित्तस्य । योन दद्यति न भुंक्ते, तस्या तृतीया गतिर्भवति " ।। ? ।।
નનાદાન, ભેગ અને નાશ એ ત્રણ માર્ગ છે. જે ધનિક દ્રવ્યને દાન કે ભાગમાં વાપરતા નથી, તેના ધનના તૃતીય માર્ગ-એટલે નાશ થાય છે.
:
પ્રિયા આજે આપણેા પૂર્ણ ભાગ્યેાય છે. જો માવા અવસરમાં આપણે દુનીયાના ગરમ આંસુ ન લુછીએતેમના દુઃખા દૂર ન કરીએ, તે એ સંપત્તિના આપણે માત્ર એક ભાડુતી રખવાલ યા નેાકર છીએ.'મતિસાગર મંત્રીએ ધર્મ ચર્ચા કરતાં પેાતાની પત્નીને સુચના કરી.
‘ હા, નાથ ! માપનુ” કહેવુ અક્ષરશ: સત્ય છે. ગઈ સમૃદ્ધિ કદાચ પાછી મળે, પણ ગયા વખત પાળે મળતા નથી. વ્હાલા ! આપની આજ્ઞા પ્રમાણે હું વવાને તૈયાર છું.' વિજયસુદરીએ વિનયભાષથી પતિની મતિને સમતિ આપી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org