________________
(૧૦૬)
શાણી ! આ હસ્તાક્ષર જોકે રાજાના છે, છતાં કંઇ. બેચેન હાલતમાં હાય, તે વખતે લખેલ લાગે છે, વખતસર પોતાના સ્વાર્થની ખાતર તેમણે રાજાને મદિરાપાન કરાવીને લખાવી લીધી હાય એમ સ ંભવ છે, કારણ કે રાજાને આ બાબતની કંઇજ ખબર નથી. નહિ તેા મને તે કહ્યા વિના ન રહે, મંત્રીએ અનુમાનથી સમજાવ્યું.
નાથ! ત્યારે તે દુષ્ટ કામ કરનારને સજા કરવી એ નીતિ છે, નિહ તો તમને ક્રીવાર તેવું કરવાને ઉત્તેજન મળે, વિજય સુંદરીએ કંઇક આગળ વધીને કહ્યું.
પ્રાણપ્રિયા ! આ મારી અંગત ખાખત છે. તેમાં રજનુ ગજ કરી રાજાને ભંભેરીને તેમને હેરાન કરવા તે ચેગ્ય નથી, મનુષ્યના ભાગ્યની સ્માડે કાઇ આવી શકેજ નહિં, છતાં તેમને મેલાવીને કંઇક ખાનગી દબાણ કરીશું મંત્રીએ દયા બતાવતાં કહ્યું. પછી મંત્રીએ પ્રચંડસિ ંહ અને દુષ્ટસિને એકાંતમાં બેલાવીને તે ચીઠ્ઠી બતાવતાં કહ્યું—મા ચીઠ્ઠીના ભેદ શે છે? તમે સાચુ લશે, તાજ છૂટી શકશે.
પેાતાનું કારસ્તાન પ્રગટ થયું એમ ધારીને તે અને એક બીજાના સુખ સામે જોઈ રહ્યા. છેવટે દુષ્ટસંહ એહ્યા—દયાળુ મંત્રી! અમારા એ અપરાધ દરગુજર કરશેા, ામ કરવામાં માત્ર તમારી સ્ત્રીને ફસાવવાનાજ અમારા હેતુ હતેા
મંત્રી- આ ચીઠ્ઠી તમે રાજા પાસેથી શી રીતે લખાવી ? ’ પ્રચસિંહ—— મહાશય ! આ ગુન્હા અમારે દર ગુજર કરશેા રાજા તથા કામચલાઉ પ્રધાનને મદિરા પાન કરાવીને અમે આ કારસ્તાન રચ્યુ
>
મંત્રી—તેમાં ખજાનામાંથી રકમ ઉચાપત કરવામાં શા ભેદ છે.
:
પ્રચંડસિ’હુ— અમે પ્રધાનને મળી મમુક રકમ ઉચાપત કરીને તેના તમારાપર આરોપ મુકયા ’
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org