________________
(૧૦૨)
દર કરવા તે ચેાગ્ય નથી.’ એમ ધારીને મતિસાગર મંત્રી એલ્યા — રાજેંદ્ર ! પાપના વિચાર ધરાવનાર પાસે એ વસ્તુ ટકી ન શકે. માત્ર ધી માણસજ તેના ઉપયોગ કરી શકે. વળી એ દેવતાની આપેલ વસ્તુ હાવાથી તેનાપર અન્ય કાઇ હકક ધરાવી ન શકે.”
રાજા—મત્રીશ ! જુએ, એ વસ્તુની મારે ઘણી જરૂર છે મારા ઉદ્દયમાં તમારે ઉદય સમાયલેાજ છે. એ કામઘટ મારા હાથમાં આવતાં હું અગણિત સૈન્ય એકઠું કરીશ. તેમને મન માનતા પગાર અને ખારાક આપી શકીશ. આથી ગમે ત્યાં મારા વિજય થવાના અને તેમ કરતાં હું એક દિવસે ચક્રવર્ત્ત થઈ બેસીશ. હું એક ચકવત્તી' હાઉં, તેા તમને કાંઇ એછું માન ન હાય. આ બાબતના વિચાર કરતાં એમ લાગે છે કે એ કામઘટથી તમામ મન:કામના સિદ્ધ થઇ શકે તેમ છે.’
મંત્રી—રાજન ! તમારા એ સાહસમાં હું સફળતા જોઈ શકતુ નથી. તમે તે કામઘટને સાચવી શકશેા નહિ. પહેલી એ વાત. પાપી વિચારના માણસ પાસે તે રહી ન શકે, ખીજી એ વાત. અને ત્રીજી એ વાત કે તમે તેના ખાટા ઉપયોગ કરવા ધારા છે, તેથી તે વસ્તુ પ્રાપ્ત કરવાની તમારામાં ચેાગ્યતા નથી. તેમ છતાં હઠ કરીને તમે લેવા માગતા હેા તેા તમે તેને સભાળવામાં વધારે સાવચેત રહેજો. નામદાર ! આપની માગણીના
હું નાદર કરતા નથી. પણ સાચી હકીકત કહી બતાવી છે.
હવે ચેાગ્ય લાગે તેમ કરવા તમે મુખત્યાર છે.’
રાજા‘સચિવેશ ! ‘હું તે નહિ સાચવી શકીશ' એ કેવળ તમારી બ્રાંતિ છે. સૈન્ય અને હથીયાર બળની મને ક્યાં ખાટ છે ? તેા પછી તેને સંભાળવામાં મને શી હરકત આવે તેમ છે ? એટલે ‘રાજા પેાતાના ખાટા આગ્રહથી પાછા હુ તેમ નથી’ એમ ધારીને મતિસાગર મંત્રીએ કામઘટ આપીને રાનેજા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org