________________
(૯૬)
અહીં ઘરે આવ્યા પછી મંત્રીને કંઇ તૈયારી કરવાની જરૂર ન હતી. આ બધા મામલે આઠ દિવસની મુદતપર હતા. ગમે તે વખતે એક ઘડીવારમાં તે કામકુભ પાસે કરાિ માણુ સાને પહાંચી વળે તેટલી રસવતી તૈયાર કરાવી શકતા હતા.
• સ્વામિનાથ ! આટલું માટુ સાહસ ખેડયું છે, રાજાને તમામ માણસા સાથે આમત્રણ આપ્યુ છે. છતાં આપ હજી કંઈ તૈયારી કરતા નથી ? રાજા પાતે, લગભગ સમસ્ત નગર અને બહાર ગામના પણ હજારો લોકો આજે આપણા માંગણે પધારશે. ચદનદાસ શેઠ વિગેરે નગરના તમામ શ્રાવકેા, ભા શેઠાણી, સરસ્વતી વિગેરે તમામ શ્રાવિકાઓ આજે આપણા ભુવનને પાવન કરશે. પણ પ્રાણનાથ ! જે તેમને સૌને જમાડવાના દિવસ છે, છતાં તમે કઈ હજી શાકભાજી મંગાવતા નથી અને બીજી પણ કશું જોવામાં આવતું નથી, તેથી મને તો માટુ આશ્ચર્ય થાય છે.' વિજ્ય સુદરીએ આશ્ચર્ય ચકિત થઈને પૂછ્યું. શાણી સુંદરી ! તેને માટે તારે કશી કાળજી કરવાની નથી. તે બધું સદ્ભાગ્યના પ્રતાપે થઇ રહેશે. ’ મત્રીએ ટુંકામાં પતાવ્યું .
(
આ તરફ રાજાના મનમાં પણ તે વિચાર ઘેાળાયા કરતા હતા. બહાર આવનાર માણસે પોતાના સગાં, સધી અને સ્નેહીઓને પણ માગ્રહુંથી સાથે લઇ આવ્યા હતા. તેથી શ્રીપુર નગર માટે માણસાથી ઉભરાઇ જતું હતું. ચારે ચોઢે અને વાટે ઘાટે એજ ચર્ચા ચાલી રહી હતી ‘લાંબા વિચાર કર્યા વિના મંત્રીએ આ શું સાહસ ખેડયુ... ?” ‘ અરે ! એ તા મહાભાગ્યશાળી છે, તેથી બધું કરી શકશે. પેાતાની શક્તિના માપ કયા વિના તે! એ એક પગલું પણ ન ભરે.' અરે ! પણ વખતસર આ કૌતુક જોવાને કર્યું હાય તા ?” એ મંત્રીને કૌતુકની કામના નથી અને સામાને હરકત પહોંચે તેવી હઠ કરતા નથી.
For Personal and Private Use Only
Jain Educationa International
6
www.jainelibrary.org