________________
ક રહસ્ય
આપણી પ્રત્યેક ક્રિયા જ્યાં નવે બંધ, ઉદય તથા સત્તા એ ત્રણેનું કારણુ અથવા કાય છે. સત્તામાં પડેલા જૂના સંસ્કારોનું અપકર્ષણ, ઉત્કષણુ અથવા સંક્રમણનું પણ કારણુ એ જ છે. અંધ, ઉદય, સત્ત્વ કોઈ અન્ય પરિણામથી થાય. અને અપકણુ આદિ કોઇ અન્ય પરિણામથી થાય એવું નથી, તેના સમય પણ ભિન્ન નથી. એક જ સમયમાં કોઈ એક જ પરિણામથી જ્યાં કોઈ નવીન સંસ્કારના બંધ તથા સત્ત્વ નિમિ ત હોય છે, ત્યાં સત્તામાં પડેલા જૂના સંસ્કારનું અપણું, ઉત્કષ ણુ અને સંક્રમણ પણ અવશ્ય હોય છે. એક જ પરિણામ દ્વારા એક જ સમયમાં આ છ વાત યુગપત્ હાય છે.
૧૬
જ્યાં અપકષ ણુ, ઉત્કષ ણુ તથા સંક્રમણ હાય છે ત્યાં ઉપશમ, ક્ષય, ક્ષયાપશમનું હાવું સ્વાભાવિક છે. કારણ કે એ ત્રણે અપણુ આદિનું કાર્ય છે. એટલી વિશેષતા છે કે ઉપર્યુક્ત છ કાર્ય એક જ સમયમાં યુગપત્ હોય છે. પરંતુ એ ત્રણે યુગપત્ હાતા નથી. એક સમયમાં એક જ ભાવ છે. ઉપશમના કાળમાં તે સંસ્કારના ક્ષય, ક્ષચાપશમ થવા કે ક્ષય-ક્ષયે પશમના કાળમાં તે સંસ્કારોના ઉપશમ થવા સંભવ નથી. તે પ્રકારે ક્ષયના કાળમાં ઉપશમ, પશમ થવા કે ઉપશમ ક્ષયાપશમના કાળમાં તેના ક્ષય થવા સંભવ નથી. કોઈ એક સંસ્કારને ક્ષય અને કાઈ ખીજા સંસ્કારના ક્ષયાપશમ કે ઉપશમ થવા તે સંભવ છે તે પ્રકારે કોઈ એક સમયમાં પરિણામના હેતુથી અંધ, ઉદય, સત્ત્વ, અપકષ ણુ, ઉત્કષ ણુ કે સંક્રમણ એ છ અને ઉપશમ, ક્ષય કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org