________________
સંસ્કાર
કિરngવજજિwwww ૧, દ્રવ્યકમ તથા ભાવકર્મને સમન્વય
કર્મખંડમાં પ્રવેશ કર્યા પછી કર્મની તથા તેની સર્વ વિશેષતાઓનું વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યું છે. તેમ કર્મનું સામાન્ય સ્વરૂપ તથા વિશેષ સ્વરૂપ દર્શાવવા માટે તેની સાથે તેના ત્રણ સાધનનું, કામણ શરીરનું, કર્મવિધાનનું વિવેચન તથા દ્રવ્યકર્મ, ભાવકર્મ અને કર્મની તાત્વિક આલેચના કરવામાં આવી છે. તેની સાથે ફળભેગની કામનાને કારણે ઈષ્ટાનિષ્ટ તંદ્વોના રૂપમાં અહંકારની કાલ્પનિક સૃષ્ટિ વાસ્તવમાં બંધન છે, અને તે કંથી ઉપર ઊઠીને સમતા તથા શમતામાં આવવું તે બંધનમુક્તિ છે, વગેરે વિવેચના કર્યા પછી જેકે કર્મરહસ્ય નામક આ ગ્રંથનું પ્રતિપાદન પૂર્ણ થઈ જાત. છતાં આ કથન અધ્યાત્મની દૃષ્ટિથી કરવામાં આવ્યું છે તેથી કર્મસિદ્ધાંતની સાથે સમન્વય સ્થાપિત કરવા માટે તેને સૈદ્ધાંતિક રૂપ આપવું આવશ્યક છે.
તેથી “કર્મસિદ્ધાંત નામની પુસ્તિકા (હિંદીમાં) અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવી છે. તેમાં સૈદ્ધાંતિક વિવેચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org