________________
કલ્યાણની દિશામાં
ককককককককক কককককককক ૧, અંતર્મુખ લાભ
દર્શનખંડના અભ્યાસ દ્વારા અંતર્દષ્ટિ જાગ્રત થઈ જવાથી, તથા તેના દ્વારા આત્યંતર જગતને પરિચય પ્રાપ્ત થઈ જવાથી હવે કર્મરહસ્યને પ્રવેશ પ્રાપ્ત થાય છે. પ્રથમનું કથન તેની ભૂમિકા માટે હતું.
આતમકો હિત હૈ સુખ, સો સુખ આકુલતા બિન કહિયે. આકુલતા શિવ માંહિ ન તાતેં, શિવમગ લાગો ચહિ ?
જગતમાં સુખ મહા આકર્ષક વસ્તુ છે, જેને કારણે વ્યક્તિ કંઈ ને કંઈ પ્રયત્ન કર્યા કરે છે. જે સુખને લેભ ન હોત તે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ પ્રયત્ન કર્યા વગર જડવત્ અકર્મણ્ય થઈ જાત. પરંતુ વ્યક્તિએ શું કરવું અને શું ન કરવું તે તેના સુખની અભિલાષાના પ્રકાર પર અવલંબે છે. બાહ્ય દષ્ટિયુક્ત વ્યક્તિને જગતના વિષયભેગ સિવાય અન્ય સુખને પરિચય નથી તેથી તે તે મને
“આતમકો હિત હૈ સુખ, સો સુખ વિષયભેગસે લહિયે, વિષયાગ ધન બન નહિ તાર્તિ, ધન હી ધન ઉપજાઇયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org