________________
ફળ તે છાયાની જેમ તમારી પાછળ પાછળ જ આવવાનાં. એ તમારો ત્યાગ નહીં કરે. મહાત્મા બુદ્ધે પણ પિકારી પોકારીને કહ્યું છેઃ न अन्तलिक्खे न समुहमज्झे
न पव्वतानं विवरं पबिस्स । ..न विज्जती सो जगति प्पदेसो.
ચચરિતો પુરા પાપગ્યા છે ધમ્મપદ ૯-૧૨. અંતરિક્ષમાં જાઓ, સમુદ્રની અંદર સમાઓ, પર્વતની ગુફામાં ભરાઓ, પણ જગતની અંદર એવો કોઈ પ્રદેશ નથી કે જ્યાં આગળ પાપકર્મનું ફળ તમારે ભોગવવું ન પડે
જૈનાચાર્ય શ્રી અમિતમતિ કહે છેઃ स्वयंकृतं कर्म यदास्मना पुरः
फलं तदीयं लभते शुभाशुभम् ॥ परेण दत्तं यदि लभ्यते स्फुटं
વર્ગ વૃત્તિ કર્મ નિરર્થદં તા સામાયિક પાઠ. ૩૦ પૂર્વે જે કર્મો પિત કર્યા હોય તેનાં શુભ-અશુભ ફળ જીવને ભોગવવાં જ પડે. જે બીજાનાં કરેલાં કર્મોનાં ફળ આપણને ભોગવવાં પડતાં હોય તે પછી આપણે પોતે કરેલાં કર્મોને કંઈ અર્થ જ નથી રહેતો.
કર્મની સત્તા ઘણું પ્રબળ છે, કોઈનું ત્યાં ચાલી શકતું નથી. આ કર્મ શું છે અને કર્મની સાથે કર્મફળને શું સંબંધ છે તે ટુંકામાં અહીં બતાવવાને ઉદ્દેશ છે. - પૂર્વ મીમાંસા દર્શનમાં કર્મકાંડ સંબંધે પુષ્કળ વિવેચન છે, પણ વેદવિહિત કર્મનાં કુલ રૂપે સ્વર્ગાદિ મેળવી શકાય એ સિવાય મીમાંસા-દર્શનને બીજું કંઈ ખાસ કહેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org