________________
૩.
પાસે એના પણ જવાબ છે. તેઓ કહે છે કે-શરીર જ ન હાય તેા જ્ઞાન, ચિકીર્ષા અને પ્રયત્ન ક્યાં રહે ? મુક્તાત્માની જેમ ઈશ્વર અશરીરી હેાય તે તેનામાં પ્રયત્ન જેવું સંભવતું નથી; એવાથી સંસાર ન રચાય. મતલખ કે શ્વરને જગતસ્રષ્ટા માન્યા પછી એને શરીરવાળા માન્યા સિવાય છુટકા થતા નથી અને શરીરવાળા થયા એટલે એ પણ આપણા જેવા જ મર્યાદિત અને ન્હાતા બની જવાને. કરૂણાથી પ્રેરાઈ ઇશ્વરે આ સૃષ્ટિ રચી એ કથનના સંબંધમાં પાશ્ચાત્ય નિરીશ્વરવાદીની જેમ પ્રમેયકમલમાãડકાર કહે છે કેઃ
66
नहि करुणावतां यातनाशरीरोत्पादकत्वेन प्राणिनां દુ:લોવાટ્યું યુક્તમ્¬” શ્વર કાળુ હેાય તે જીવને આટ આટલી યાતનાએ ભાગવવી પડે એવું શરીર શા સારૂ કયું ?
માણસને સંસારમાં ઘણાં ઘણાં દુ:ખ ભોગવવાં પડે છે. એને માટે સૃષ્ટિકર્તા ઈશ્વર પાતે જવાબદાર છે. આ આક્ષેપમાંથી ઈશ્વરને બચાવવા પાશ્ચાત્ય થિ-ઈસ્ટા કહે છે કે માસ પેાતાનાં વાવેલાં ખીજ ક્ષણે છે. માણસ પાતે જ પેાતાનાં દુઃખ માટે જવાબદાર છે. શ્વર તેા માણસાનાં સુખ માટે નિરંતર-સતત પ્રયત્ન કર્યા કરે છે. એની વ્યવસ્થામાંથી પ્રાણીને સુખ જ મળે એવી ગાઠવણ કરી રાખી છે. ભાણુસ પોતાના લાલ અને કુડ કપટને લીધે દુ:ખ, રાગ, શાક બ્હારી લે એમાં કઈ શું કરે? ઈશ્વરને વચમાં સડાવવાની કશી જરૂર નથી. આ બચાવ બરાબર છે એમ કહી શકાય નહીં, કારણ કે ઘણીવાર સજ્જન માણસને પણ આપણે દુ:ખ શાક સતાપના ડુંગર નીચે માતે જોઇ શકીએ છીએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org