SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ પ્રાચીન કાળમાં ભારતવર્ષમાં પણ લગભગ એવી જ યુક્તિએ કોંવાદના પક્ષમાં અપાતી. નૈયાયિા આ વાદના મેટા રિપોષક ગણાય છે. શકરમિશ્ર કહે છે: एवं कर्मापि कार्यमपीश्वरे लिङ्गं तथाहि । क्षित्यादिकं सकर्तृकं कार्यत्वात् घटवदिति ॥ અર્થાત્ ધડા એક કાર્ય-પદાર્થ છે. કુંભકાર એના કૌં છે. એ જ પ્રમાણે ધરતી વિગેરે કાય પદાર્થો છે. એના પ એક કર્તા-શ્વિર છે. . ન્યાય-મતની વ્યાખ્યા કરતાં એક આચાય કહે છે; " विवादपदभूतम् भूभूधरादि बुद्धिमद्विधेयम्, यतो निमित्ताधीनात्मलाभम्, यद् निमित्ताधीनात्मलाभम् तद् बुद्धिमद्विधेयम् यथा मंदिरम्, तथा पुनरेतत् तेन तथा 2 અર્થાત-પૃથ્વી, પર્વત વિગેરે કાર્ય-પદાર્થોં છે. નિમિત્તવશ એ ઉત્પન્ન થાય છે. નિમિત્તને લીધે ઉત્પન્ન થાય એટલે એને કાઇ એક કર્તા હાવા જોઇએ. દાખલા તરીકે દિર. મંદિરના નિર્માતા કાએક બુદ્ધિમાન હશે એમ કબૂલ કર્યાં વિના છુટકા નથી. એ જ પ્રમાણે પૃથ્વી, પર્વત વગેરેને એક બુદ્ધિમાન સકિોં છે એ માનવું પડે છે. ,, ન્યાયાચાર્યની માન્યતા પ્રમાણે પર્યંત વગેરે કાર્ય - પદાર્થ છે, કારણ કે તે સાવયવ છે. એટલે કે ન્હાના ન્હાના પરમાણુઓની રચના છે, પરમાણુ પોતે તે અચેતન છે. એના સયેાજક ચેતનાવિશિષ્ટ બુદ્ધિમાન કર્તો હાવા જ જોઇએ. આ બુદ્ધિમાન કર્તા એ જ ઈશ્વર. કરૂણાવશ ર આ સૃષ્ટિ રચે છે. ન્યાયાચાર્યોની એ સંક્ષિપ્ત માન્યતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005294
Book TitleJinvani
Original Sutra AuthorN/A
AuthorHarisatya Bhattacharya, Sushil
PublisherUnjha Ayurvedic Faramacy
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy