________________
૧૯
કરવામાં પણ છૂટથી વપરાતાં, અવૈદિક સ`પ્રદાયા પણ અહિંસા ને ત્યાગના પક્ષપાત ધરાવતા. વૈદિક યજ્ઞા હિંસાથી ખરડાયેલા અને આ લેાક તથા પરલેાકના ક્ષણિક સુખના અર્થ જ યાજાયાં હતાં.
જૈન–સંપ્રદાયે વેદશાસનની ધુંસરી ફગાવી દીધી અને અહિંસા તથા વૈરાગ્ય ઉપર ખૂબ ભાર મૂકયા. એથી સામાન્ય જોનારને ઔદ્દ તથા જૈન એક સરખા લાગ્યા. અન્ને વેદવિધિ અગ્રાહ્ય માનતા અને અહિંસા તથા ત્યાગ તરક્ ખુલ્લું વલણ બતાવતા. એક વિદેશી મુસાર, ઉપર કહ્યું તેવું બહારનું સ્વરૂપ નીહાળી જૈન તથા બૌદ્ધને એક માને એમાં કંઈ આશ્ચર્યની વાત નથી. એ સિવાય અન્ને સંપ્રદાયામાં આચાર-વિચારનું પણ કંઈક મળતાપણું હતું છતાં તાત્ત્વિક દૃષ્ટિએ સંપૂર્ણ અલગ હતા એ વાત હવે ઘણા સમજવા લાગ્યા છે. દાખલા તરીકે એમ કહી શકાય કે સંસારનાં ક્ષણિક સુખાને ત્યાગ કરી, ખૂબ સખત સમ પાળવા-જીવનને ક્રમે ક્રમે વિશુદ્ધ બનાવવું અને મેાક્ષ મેળવવે એ ભારતવર્ષના પ્રત્યેક દર્શનના ઉદ્દેશ હેાય છે. પણ એથી કરીને બધાં દેશના તત્ત્વતઃ એક જ છે એમ ન કહેવાય. ઉત્તર અને દક્ષિણ દિશા જેમ એકબીજાથી અલગ અને સ્વતંત્ર છે તેમ દના અને સિદ્ધાંતા પણ અહારથી સમાન દેખાવા છતાં ભિન્ન અને સ્વતંત્ર હોઇ શકે છે. એક સમય એવા હતા કે જે વખતે બૌદ્ધ અને જૈના સંપૂર્ણ ત્યાગને પેાતાના આદર્શરૂપ માનતા એટલે આચારામાં સામાન્ય સાદૃશ્ય દેખાતું; પણ વસ્તુતઃ તેએ એક બીજાની પાસેથી અમુક નીતિ ઉછીની લીધી
ભિન્ન
Jain Education International
For Private & Personal Use Only
પણ
હતા.
છે એન
www.jainelibrary.org