________________
આત્મ જ્યોતિ આ પુસ્તક શ્રીમદ્ રાજચંદ્રમાંથી લઈને સુંદર રીતે ગોઠવવામાં આવ્યું છે. અને તેની સાથે આત્મસિદ્ધિ વિસ્તૃતાર્થ સહિત આપવામાં આવેલ છે. તેના સંગ્રાહક શ્રી હરિલાલ જીવરાજ ભાયાણી છે. પુસ્તક દરેકને અત્યંત ઉપયોગી છે. મૂલ્ય ૦-૬-૦
શ્રીમદ્ રાજચન્દ્ર કૃત આત્મસિદ્ધિશાસ્ત્ર. : (અર્થ તથા વિવેચન સહિત) આત્માનું સ્વરૂપ સમજવા માટે અત્યન્ત ઉપયોગી પુસ્તક છે. દરેક વાંચવા તથા વિચારવા યોગ્ય છે. મૂલ્ય ૦–૩-૦
પ્રમાણનય તત્વાલક. (રત્નાકરાવતારિકા ટીકા અને તેના અનુવાદ સહિત)
પરિચછેદ ૪ આ ન્યાયશાસ્ત્રનો ગ્રન્થ છે અને તેમાં પ્રમાણ અને નયના સ્વરૂપનું મુખ્યત્વે વર્ણન છે. અને પ્રસંગે જૈનેતર દર્શનનું ખંડન કરી જૈનદર્શનનું સ્થાપન કરવામાં આવ્યું છે. તેની કીંમત ૩-૦-૦ હતી પરંતુ ઘટાડી રૂ. ૧-૮-૦ રાખવામાં આવી છે. ઊંઝા ફાર્મસી–ઉંઝા, રીચીડ અમદાવાદ, કાલબાદેવી
મુંબઈ રલક્ષ્મી રેડ, પુના સીટી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org