________________
૨૬૩ ખરી વાત એ છે કે ગતિસ્થિતિ-કારણરૂપે ધર્મ અધર્મની તાત્વિકતાનો સ્વીકાર એ જૈનદર્શનની વિશિષ્ટતા છે. એના નૈતિક અને સાત્વિક બને અર્થે વચ્ચે સંબંધ સ્થાપન કરવાને પ્રયાસ સર્વથા વ્યર્થ લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org