________________
૨૫૪
શક્યા હતા અને તેને સમન્વય કરવાને તેમણે વૃથા પ્રયાસ કર્યો હતો. જૈન દર્શનમાં જીવ અને અજીવ એ પરસ્પર ભિન્ન મૂળ તો છે. આ બધા દૈતે ઉપરાંત દાર્શનિકે બીજા પણ અનેક હૈતો સ્વીકારે છે જેમકે સત અને અસત (Being and non Being ) 470 241 4414 ( Noumenon and Phenomenon) વગેરે.
પ્રાચીન ગ્રોએ બીજા એક સુપ્રસિદ્ધ ભેદની કલ્પના કરી હતી તે ભેદ ગતિ અને સ્થિતિ વચ્ચેન. હેરાકલીટ્રાસના શિષ્યોના મત પ્રમાણે સ્થિતિ એ ખરે તાવિક વ્યાપાર નથી, દરેક પદાર્થ દરેક ક્ષણે બદલાયા કરે છે અને એવી રીતે દરેક પદાર્થ દરેક ક્ષણે જ ગતિશીલ છે, એમ કહી શકાય. બીજી બાજુએ વળી પારમેનિસિના શિષ્યો કહે છે–ગતિ અસંભવિત છે, પરિવર્તન ન પામે એવી સ્થિતિ જ સ્વાભાવિક તત્વ છે. એ બે પક્ષોના વાદવિવાદમાંથી ગતિ અને સ્થિતિ બનેની સત્યતા અને તાત્વિકતા સમજાય છે. જેઓ કેવલ તત્ત્વવિચારને પક્ષ ન લેતાં લેકવ્યવહાર તરફ પણ દષ્ટિ રાખે છે તેઓ ગતિ અને સ્થિતિમાંથી કોઈ પણ એકની સત્યતા બિલકુલ ઉડાવી દઈ બીજાની તાત્વિક્તા દર્શાવી શકતા નથી. જેને અનેકાંતવાદી છે; એથી તેઓ ગતિકારણ ધર્મ અને સ્થિતિકારણ અધર્મ, એ બન્નેની તાત્વિકતા સ્વીકારે એમાં કંઈ નવાઈ નથી.
ધર્મને લીધે ગતિ છે અને અધર્મને લીધે સ્થિતિ છે ધર્મ અને અધમ બને સત દ્રવ્ય છે, અજીવ દ્રવ્યમાં સમાવેશ પામે છે. બન્ને જ કાકાશવ્યાપી સર્વગતવ્યાપક પદાર્થ છે. મહાશૂન્ય એલેકમાં બનેનું અસ્તિત્વ નથી. “ધર્મ તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org