________________
૨૪૩
66
""
બૌદ્ધદનમાં પણ ધ શબ્દને નૈતિક અર્થાંમાં પ્રયાગ જોવામાં આવે છે; પરન્તુ ઘણી જગાએ “ કાર્યકારણુ શૃંખલા ' અનિત્યતા વગેરે કાઇ વિશ્વનિયમ અથવા વસ્તુધર્મ પ્રગટ કરવાને પણ એને પ્રયાગ થયા છે. પરન્તુ જૈનદર્શન સિવાય બીજા કાઇ પણ દર્શીનમાં ધર્માં એક અજીવ પદારૂપે સ્વીકારવામાં આવ્યા નથી.
નૈતિક અર્થ સિવાય એક નવાજ અર્થોમાં શ્રમ શબ્દને પ્રયાગ એક માત્ર જૈનદર્શનમાં જ વ્હેવામાં આવે છે. જૈનદ નમાં ધર્મ એક “ અવ પદાર્થ છે. કાલ, અમ અને આકાશની માફ્ક્રુ મ અમૂ દ્રવ્ય છે. એ લેાકાકાશમાં સર્વત્ર વ્યાપ્ત છે અને એના “ પ્રદેશે ” અસ ધ્યેય છે. પંચ
66
,,
""
66
16
અસ્તિકાય ” માં ધમ પણ એક છે. એ “ અપૌલિક (immaterial) અને નિત્ય છે; ધર્મ-પદાર્થ સંપૂર્ણ પણે નિષ્ક્રિય ” છે. અને “ અલાક ”માં એનું અસ્તિત્વ નથી. જૈન દર્શનમાં ધર્મને “ ગતિકારણ ” કહેવામાં આવે છે. પરન્તુ એના અર્થ એવા નથી કે ધમ વસ્તુઓને ચલાવે છે, ધ નિષ્ક્રિય પદાથ છે. તે પછી એને કેવી રીતે ગતિકા૨ણ તરીકે માની શકાય ? ધ ાઇ પણ પદાની ગતિની બાબતમાં “ અહિરંગ હેતુ અથવા “ ઊદાસીન હેતુ” છે; એ પદાર્થં ને ગતિ કરવામાં માત્ર સહાય કરે છે, છત્ર અથવા કાઈ પણ પુદ્ગલ દ્રવ્ય પેાતાની મેળે જ ગતિમાન થાય છે; ધમ ખરી રીતે જોતાં કાઇ પણ રીતે એએને ચલાવતા નથી; તે પણ એ ધમ ગતિના સહાયક અને ધર્મને લીધે પદાર્થીની ગતિ એક રીતે સંભવિત અને છે. વ્યસ`ગ્રહકાર કહે છે “ જલ જેવી રીતે ગતિમાન મત્સ્યની ગતિમાં સહાયક છે તેવી રીતે ધમ
""
4.
Jain Education International
""
For Private & Personal Use Only
www.jainelibrary.org