________________
૨૩૮
અવરાય, દર્શોનાવરણીયક જીવની દનશકિતને ઢાંકી દે. અને જીવના શુદ્ધ ગુણા ઢંકાઈ જાય એટલે જીવને અન્ય દુઃખ, શાક, સંતાપ, જન્મ, જરા, મૃત્યુ, ક્ષેાભ – સંસારની અવર્ણનીય જવાળાએામાંથી પસાર થવું પડે એ જવાળાઓને અને અનુભવ નથી ?
સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન, સમ્યક્ ચારિત્ર એ રત્નત્રય છે, એજ મેાક્ષમાર્ગના પ્રદશ્યક છે. પરન્તુ કમને પ્રતાપ એટલેા બધા છે કે જીવ સંસારની બળતરામાં અહેાનિશ બળવા છતાં માક્ષમાર્ગમાં ગતિ કરી શકતા નથી, કેટલીકવાર તો મેાક્ષમાર્ગના મુસાફરો પણ કર્મના પ્રાબલ્યથી પાછા માર્ગભ્રષ્ટ બને છે, સમારના ફેરામાં સપડાય છે. કર્મના અધન જેટલા કઠોર છે તેટલે જ આ મેાક્ષમાર્ગ આકરો છે. જન્મ-જન્માંતરનાં સુકૃતના બળે જે ભવ્ય જીવ મેાક્ષ માગે વિચરવા તૈયાર થાય છે તેને ક્રમે ક્રમે ચૌદ ભૂમિકાએ ઓળ ંગવી પડે છે, ચૌદ અવસ્થાએમાંથી પસાર થવાનુ રહે છે. જૈન શાસનમાં એને · ચૌદ ગુણસ્થાનક ’’ તરીકે ઓળખાવવામાં આવ્યા છે. ગુણસ્થાનનું વર્ણન હું અહીં નથી કરતા. કર્મના અવેા અજબ મહિમા છે કે મેાક્ષમાની સાધનામાં પણ અનેક પ્રકારની આંટીઘુટી. ઉભી કરે છે. ખરેખરા ધીર, ચિત્ત, સહનશીલ સાધક, મેાક્ષમાના એ કટકાને – દુઃસહુ મિ વિપાકને અવિચલિતપણે વેદતા થકો પેલી પાર ચાલ્યા જાય છે. જૈનાચાર્યાં એને પરિસહના નામથી ઓળખાવે છે. પિરસતા જય કર્યાં વિના મેાક્ષ મેળવી શકાતા નથી.
""
પરિસહ બાવીસ પ્રકારના છેઃ (૧) સુધા, (૨) પિપાસા (૩) શીત (૪) ઉષ્ણ (૫) દશમશક (૬) અચેલ (૭) અતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org