________________
૨૨૫
આનુપૂર્વી કર્મ અનુસારે જીવ જે દેહ તજે છે તે જ પૂર્વદેહનો આકાર ગ્રહણ કરે. (૧૬) દેવગત્યાનુપૂર્વ કર્મ (૧૧૭) નરક ગત્યાનુપૂર્વી કર્મ (૧૧૮) તિર્યંગ ગત્યાનુપૂર્વી કર્મ (૧૧૯) માનુષ ગત્યાનુપૂર્વી કર્મ (૧૨૦–પંદરમું અગુરુલઘુ-કર્મ આ કર્મને લીધે જીવનું
શરીર એટલું બધું ભારે ન બને કે જેથી તે હરવા -ફરવાને યોગ્ય પણ ન રહે અને એટલું બધું હલકું
પણ ન બને કે જેથી તે અસ્થિર રહે. (૧૨૧) સોળમું ઉપઘાત કર્મ આને લીધે જીવશરીરમાં
- એવા અંગે ઉપજે કે જે વડે પોતાને જ ઘાત
થાય. દાખલા તરીકે મૃગ-શરીરના લાંબા અને
ખૂબ ભારે શીંગડા વિગેરે. (૧૨) સત્તરમું પરાઘાત કર્મ આ કર્મને લીધે જીવ,
સમાવાળા ઉપર આક્રમણ કરી શકે એવા અંગ પ્રયંગાદિ મેળવે.
૧ આનુપૂર્વિનામકર્મ–આ કર્મ વડે ભવાન્તરમાં જતા આકાશ
પ્રદેશની શ્રેણિને અનુસરી ગતિ થાય છે. ૨ પરાઘાત નામકર્મ–આ કર્મ વડે મહાન તેજસ્વી આત્મા પોતા
ના દર્શન માત્રથી અને વાણીના અતિશયથી મહારાજાએ ની સભાના સભ્યોને પણ આંજી નાખે, પિતાના પ્રતિસ્પર્દિની પ્રતિભાને કુંઠિત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org