________________
ભાષાનુવાદ
| ખારવેલના શિલાલેખ બંગાળીમાં લખાયા પછી તેના પાડ અને અસબન્ધ પુરાતત્ત્વવિદોમાં ઘણી ચર્ચા થઈ છે. છેવટ વિદ્યાવારિધિ કાશીપ્રસાદ અચસ્વાલે તે લેખના પાડે અને અર્થનું સશેાધન કરી લેખની ઘણી અસ્પષ્ટ બાબતને સ્પષ્ટ કરી છે, જેને અનુવાદ ૫. સુખલાલજીએ સાહિત્ય સશેાધકમાં આપેલા છે તેને તારા અહીં કરવામાં આવે છે ]
(૧) અરિહતેાને નમસ્કાર, સિધ્ધોને નમસ્કાર, ઐર (એલ) મહારાજ, મહામેધવાહન, ( મહેન્દ્ર ) ચેદિરાજ-વ શવર્ધન, પ્રાત શુભલક્ષણવાળા ચતુરતવ્યાપીગુણવાળા કલિંગાધિપતિ શ્રી ખારવેલે.
(૨) પંદર વર્ષ સુધી શ્રી કડાર ( ગૌરવ વાળા ) ( શરીરવડે બાલ્યાવસ્થાની રમતા ( ક્રીડાએ ) કરી. ત્યારપછી લેખ્ય ( સરકારી હુકમનામાં)† રૂપ ( ટંકશાલ )· ગણના ( સર૧ લેખ્યને અ (શાસન) કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં ૧, ૩૧ જુએ. ૨ કૌટિલ્ય અ. ૧, ૩૩, જીવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org