________________
અધ્યાપક લુડાસ ઈ. સ. પૂર્વે ૨૮૦ વર્ષ અગાઉ ખારવેલને સમય બતાવે છે
(આ અચાને છેલ્લો ભાગ મળી શક નથી. પણ કલિંગમાં ઈ. સ. પૂર્વેની શતાબ્દિમાં જૈન ધર્મને ખૂબ પ્રચાર હતા અને મહાપરાક્રમશાલી ચક્રવતી મહારાજાએએ પણ જૈનધર્મ અપનાવ્યો હતો એમ આ પ્રકારના
ઐતિહાસિક આધારથી નિઃશકપણે સિદ્ધ થાય છે.) • આ લેખ મૂળ બંગાળીમાં લખાયા પછી શિલાલેખના પાઠ, અર્થ તેમજ બીજાં પ્રમાણે સંબંધે પુરાતત્વવેત્તાઓએ ઘણે ઉહાપોહ કર્યો છે. એ બધી વિગત અહીં નથી ઉતારી. ઇતિહાસના રસિકોને જૈન સાહિત્ય સંશાધન” તેમજ “અનેકાંત” ની જુની ફાઇલો જેવા વિનંતિ છે.
–અનુવાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org