________________
- “રાષ્ટ્રિકોએ અને ભેજ-ગણે તેને તાબેદારી કબુલ રાખી. નંદરાજની પછી ૧૦૩ વરસ લગી, વપરાયા વગર રહેલી પાણુની નહેર, તે પિતાના રાજત્વના પાંચમા વર્ષમાં સુધારી, અને તનસુલ્યના માર્ગે નગરની મધ્યમાં વહાવી.”
(૭) - "अनुगह अनेकानि सतसहसानि विसजति घोरं जामपदं । सतमं च वसं पसासतो वजिरघरव[]ति घुसितघरिनीस [मतुकपद] પુના[તિ? કુમાર]......રમે વસે મતા સેના.....રઘનિરિ”
પ્રીન્સેપ આ સંબંધમાં માત્ર એટલું જ કહે છે કે “તેણે લાખે અનુગ્રહ કર્યા. આધુનિક પંડિતો એને આવો અર્થ કરે છે –
“રાજત્વના છઠ્ઠા વર્ષે તેણે શહેર અને દેશના રહીશોની ઉપર લાખ અનુગ્રહ કર્યા. આઠમા વર્ષે એ મગધ ઉપર સ્વારી લઈ ગયું અને ગોરખગિરિ સુધી પહો .”
(૮) " घातापयिता राजगह उपपीडापयति । एतिनं च के मापदानसनादेन संवितसेनवाहनो विपमुंचितु मधुरं अपयातो यवनराज ક્રિમિત...(મો?) યતિ (f). વઢવ...”
જે રાજાને તેણે પાયમાલ કર્યો તેને ગુફામાં પૂર્યો, હત્યારાને પણ એણે સકર્મમાં દર્યો... મધુર વચન અને વિનયાદિનો ઉપયોગ કરો.”
એ અર્થ પણ ત્રુટક છે. પ્રિન્સેપ એ સિવાય બીજું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org