________________
૧૯ર રીઓની સાથે આનંદમાં સમય વિતાવતા. વળી લોકવ્યવસ્થાને અર્થે તેણે પૂર્વ કલિંગમાંથી વિદ્વાન્ આહં તેને એક મહાસભામાં આમંચ્યા હતા. એ બધા આહંતોને પ્રાચીન રાજાએ ઘણા લાંબા વખતથી ત્યાં પ્રતિષ્ઠિત કર્યા હતા.” આ થયો પ્રિન્સેપનો અર્થ.
એ અર્થમાં, પછીથી કેટલાક સુધારે કરવામાં આવ્યો છે
તે ગંધર્વવિદ્યામાં ઘણા નિપુણ હતું. રાજત્વના ત્રીજા વર્ષમાં તેણે પોતાનાં નૃત્યગીત નાટય આદિથી નગરવાસીઓને ખુબ આનંદ આપ્યો હતો. કલિંગના પહેલાના રાજાઓ જે ધર્મસ્થળનું (સાધુનિવાસનું) પહેલા બહુમાન કરતા, તેનું તેણે પણ રાજત્વના ચોથા વર્ષમાં બહુ સન્માન કર્યું.”
“ भिंगारे हितरतनसापतेये सवरठिकभोजके पादे वंदापयति । पंचमे च दानी वसे नन्दगजतिवससतओघाटितं तनसुलियवाटा નાઉં ના [2] તા લો......મિયિત જ રાગjય [ સંશચંતો વરવો.”
“પછી તેણે દાનપરવશ બની.... નંદરાજાના નાશ પામેલા એક સો ઘર... અને પિતે વજપનાદિ નગરનું બધું પડાવી લીધું. આ બધી લૂંટમાંથી મળેલા માલને તેણે પૂર્વોક્ત સત્કર્મોમાં વ્યય કર્યો.”
પ્રિન્સેપને આ અર્થ મુદ્દલ સમજાતું નથી. પણ તે પછી પંડિતોએ એને અર્થ બેસાડવા આ પ્રમાણે કહ્યું છેઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org