________________
૧૮૯ વખતે કલિંગના એક પ્રતાપી રાજપુરૂષને જન્મ થઈ ચૂક્યો હતો. એ પુરૂષનું નામ ખારવેલ.
પરાક્રમમાં ખારવેલ, અશોક કરતાં કઈ પ્રકારે ઉતરતે નહોતો. ધર્મનિષામાં પણ એ અશોકનો હરીફ હતો. મહારાજા ખારવેલ બીજી રીતે મહામેધવાહને નામે પણ પ્રસિદ્ધ છે. તે જૈનધર્માવલંબી હતો.
ઓરીસામાં ઉદયગિરિની હાથીગુફામાંથી મહારાજા ખારવેલને એક શિલાલેખ મળે છે. એ શિલાલેખના પાઠ બરાબર વાંચી શકાતા નથી, એનો અર્થ બેસાડવામાં પણ ઘણી ઘણી મુશ્કેલીઓ નડે છે પંડિતમાં એ સંબંધે ઘણે મતભેદ છે. અહીં હું શેડા પાઠ ઉતારું છું. સંભવ છે કે એમાં પણ કેટલીક ભૂલ હશે. એક-એક પંક્તિ ઉતારી એને અર્થ આપું છું.
| નમો અરહૃતાને [i] નમો સવધાને [i] રેન મહાન माहामेघवाहनेन चेतिराजवसवधनेन पसथसुभलखनेन चतुरन्तलुठितगुनोपहितेन कलिंगाधिपतिना सिरि खारवेवेलेन ।
“અહં તને નમસ્કાર, સકળ સિદ્ધોને નમસ્કાર. (આ) મહારાજ ઔર કર્તક (દિત). તે મેઘરૂપ મહારથે આરૂઢ છે. તે મન અને ઈચ્છાએ કરીને ઉજજવલતમ ધનને અધિકારી છે. તેનું શરીર અતિ સુંદર છે. તેનું સિન્ય અતિશય નિર્ભય છે. કલિંગ દ્વીપના તેરાશી ડુંગર ઉપર તેણે ગુફાઓ ખોદાવી છે.”
પ્રિન્સેપ કહે છે કે જે રાજાએ આ લેખ કેતરાવ્યો છે તેમાં એનું ખરું નામ નથી. એણે પિતાને “ર” અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org