________________
૧૯
ત્યાં કિન્નરીએના મુખથી શ્રીપાકુમારની ગુણગાથા ગાતી તેણીએ સાંભળી. તે દિવસથી જ પ્રભાવતીએ પ્રતિજ્ઞા કરી કે પાકુમાર વિના અન્ય કાઈ સાથે લગ્ન ન કરવું.
લિગના રાજા એ પ્રભાવતીને પેાતાની કરવા માગતા હતા. તેણે પ્રભાવતીના પિતા પ્રસેનજિતના રાજ્યની આસપાસ ઘેરા ધાલ્યેા. નગરના અવરજવરના માર્ગ રૂધાઈ જવાથી કુશસ્થળના પ્રજાજના ભયકર ત્રાસ, ભાગવી રહ્યા. કલિંગસૈન્યની સ્હેજ પ્રમાદાવસ્થા જોઈ, મ`ત્રીકુમાર કુશસ્થળથી છટકીને નાકેા. તેણે પાકુમારના પિતાને આ આફતના ખબર આપ્યા. અશ્વસેને યુદ્ધની તૈયારી કરી. પાકુમારે પિતાને સમજાવી, જાતે સ્વીકારી લીધી. કલિંગપતિ યવને વીય અને પરાક્રમની વાત પેાતાના મંત્રી પાસેથી સાંભળી યુદ્ધ કરવાનું માંડી વાળ્યું. પેાતાની કુઠાર પેાતાને ગળે બાંધી એ પાર્શ્વ કુમારના પગે પડયો: કહ્યું મારી ઉદ્ધતાઇ ક્ષમા કરા.” પાર્શ્વ કુમારે વગર યુદ્ધે વિજય વર્તોભ્યા. પિતાના આગ્રહથી એમણે પ્રભાવતીનું પાળુિગ્રહણુ કર્યું.
યુદ્ધની આગેવાની પેાતે પામારના બળ
એક દિવસે પાકુમાર પોતાના મહેલના ગાખમાં એઠા ખેડા વિશ્વની લીલા નીરખી રહ્યા હતા. એ વખતે કેટલાંક સ્ત્રી-પુરૂષોને હાથમાં વિવિધ પ્રકારનાં નૈવેદ્ય સાથે, ઉતાવળે પગલે, ઉત્સાહ સાથે નગરની બહાર દોડી જતાં જોયાં. એમને પ્રશ્ન થયાઃ “આ લેકે આમ ક્યાં જતા હશે?”
“ કાઇ એક તપસ્વી પંચાગ્નિની સાધના કરી રહ્યો છે. આ લેાકેા તેને સત્કાર કરવા જાય છે.” એક અનુચરે જવાબ આપ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org