________________
૧૧૦
.
વનમાં કાંઈ પણ દુ:ખ, ક્લેશનુ નામ માત્ર પણ ન રહ્યું સ્વભાવથી જ હિંસક એવાં પશુ–પ્રાણી પણ પેાતાનાં વેર ભૂલી ગયાં, સિંહ અને સસલા સગાવહાલાની જેમ એક સાથે રહેવા લાગ્યાં. વૃક્ષ-લતા ઉપર પણ રાજિષના પુણ્યના પ્રભાવ પડયા. વનનાં દક્ષા ફૂલ-ઝુલથી લચી રહ્યાં. સરાવરામાં નિ૧ જળ અને પદ્મો ઉભરાઇ નીકળ્યાં.
આવા શાંત એકાંત સુખમય, અણ્યમાં રાષિ` સુવણૅ - . બાહુ આત્મધ્યાન ધરી રહ્યા.
એક દિવસે રાજર્ષિ ધ્યાનમાં બેઠા હતા; એટલામાં એક સિંહ આવી ચઢયો. રાજષિને ધ્યાનમાં ખેઠેલા જોઇ, તેણે છલંગ મારી રાષિના દેહ ચીરી નાખ્યા. પ્રાણાન્ત કષ્ટ વેઠવા છતાં મુનિરાજે લેશ માત્ર ચ’ચળતા ન દાખવી. કાળ કરીને તેઓ દસમા પ્રાણત સ્વર્ગને વિષે ઇન્દ્ર પદને પામ્યા.
તે
ઇન્દ્રની ઋદ્ધિ-સમૃદ્ધિ મળવા છતાં ભાગ–વિલાસના રંગથી દૂર જ રહ્યા. રાજાજ નિપૂજા કરતા. દેવતાઓને પણ તેઓ વીતરામ ધર્મનું મહત્ત્વ ઉપદેશતા. એ રીતે એમણે ત્રીસ સાગરે પમનું આષુષ ગાળ્યું.
રાજિષ સુવબાહુના જીવ લેનાર સિંહ, ખીજો કોઇ નહી પણ નરકમાંથી પાછે આવેલે દુસચારી કખાતા જ જીવ હતા.
(૬)
સૌધમ સ્વર્ગોના ઇન્દ્રે કુબેરને કહ્યું: “દસમા સ્વના દેવ તરતમાં જ માનવલેાકમાં અવતરશે; છ મહિના રહ્યા છે. એ પુરૂષ ત્રેવીસમા તીથ કર થવાના છે.
માકી
તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org