________________
૧૧૧
વેગને જોતાં જ તેનું પૂર્વ વૈર ઉલ્યું. એ વૈરને લીધે જ તેણે આ વખતે પણ રિવેગ જેવા રાજજની ઝેરી ડંખ વતી હત્યા કરી.
(૪)
મુનિવર કરડ્રેગ ખારમા સ્વમાં જંબુઠ્ઠુમાવત્ત વિમાનમાં દેવપણે ઉપન્યા. ૨૨ સારાષમના આયુષવાળા આ દેવને પણ મુદ્દત પુરી થતાં દેવલેાકના ત્યાગ કરવા પડયો. ત્યાંથી તેઓ કરી મનુષ્યલાકમાં આવ્યા. જંબુદ્રીપમાં, પશ્ચિમ મહાવિદેહમાં
શુભ કા નામે એક મહાનગરી છે. વવી એ નગરીના નરપતિ છે અને લક્ષ્મીવતી નામની એમની પટરાણી છે. મહારાણીએ એક દિવસે ઉપરાઉપરી કેટલાંક શુભ સ્વપ્ન જોયાં. પછી એ સ્વપ્ન સધી વૃત્તાંત મહારાજાને સભળાવ્યેા. વીય જ્ઞાની પુરૂષ હતા. એમણે સ્વપ્ન પરથી નિશ્ચય કર્યોં કે સ્વના કાષ્ઠ એક દેવ પેાતાને ત્યાં પુત્રણે અવતરવાને છે. યથાસમયે મહારાણીએ ચેાસઠ પ્રકારના સુલક્ષણવાળા એક સુંદર પુત્રને જન્મ આપ્યા. નગર આખું યે એ જન્મસવના આનંદ–પ્રમાદમાં નિમગ્ન બન્યું. પુત્રનું નામ 3નાભ રાખવામાં આવ્યું. બાલ્યાવસ્થામાં જ વજ્રનાભે સમસ્ત વિદ્યાએ ભણી લીધી, યૌવનવયે પહેાંચતા વિદેશના કેટલાય રાજવીએ પેાતાની કન્યા એ કુમારને પરણાવવા પડાપડી કરી રહ્યા. ધીમે ધીમે એણે રાજ્યની લગામ પેાતાના હાથમાં લીધી. એક દિવસે વજ્રનાભ પોતાની આયુધશાળા તપાસવા ગયેા. ત્યાં તેને એક દિવ્ય ચક્ર જડયું. આ ચક્ર મળ્યા પછી તે દિવિજય વર્તાવવા બહાર પડયેા. વિજયાધ પર્વતના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org