________________
૧૪૯
ભેગભૂમિવાસી ગણાય છે. તેમનામાં
જે મનુષ્યા વસે છે તે કેટલાક વાનર આકારવાળા તેા કેટલાક અશ્વના આકારવાળા હાય છે. એમને શ્લેષ્ઠ કહ્યા છે.
માનવજાતિના આય અને મ્લેચ્છ એવા એ ભાગ છે. આ ખંડમાં આર્યાં વસે છે. તેમનામાં પણ શક, ભીલ એવી જાતિઓ છે, જે આય તરીકે એળખાતી નથી. મ્લેચ્છે માટે ભાગે મ્લેચ્છખંડમાં અને અંતરદ્વીપામાં વસે છે.
આર્યોંના પણ કેટલાક ભેદ છે. જેએ પવિત્ર તીર્થ ક્ષેત્રામાં વસે છે તેઓ ક્ષેત્રા, ઈક્ષ્વાકુ જેવા ઉત્તમ કુળને વિષે ઉત્પન્ન થયેલા જાન્યા. જે વાણિજ્ય આદિથી આજીવિકા ચલાવે છે તે સાવદ્યકર્મોય, જે ગૃહસ્થી છે, સંયમાસયમધારી શ્રાવક છે તેએ અલ્પસાવદ્યકર્યાં. પૂણું સયમી સાધુ અસાવદ્ય કર્યાં. પવિત્ર ચારિત્ર પાળીને જેઓ મેાક્ષમાની આરાધના કરે છે. તેઓ ચારિત્રા, જે સમ્યગ્ દર્શનના અધિકારી છે. તેઓ દના. એ સિવાય બુદ્ધિ, ક્રિયા, તપ, બળ, ઔષધ, રસ, ક્ષેત્ર અને વિક્રિયા એ આઠ વિષયા સંબધી ઋદ્ધિ ધરાવે છે તે પણ આ છે.
મધ્યલેાકમાં ઘણી કમભૂમિ
તથા ભોગભૂમિએ છે. જ્યાં રાજ્યત્વ, વાણિજય, કૃષિક, અધ્યયન, અધ્યાપન સેવા વગેરે વડે આર્શિવકા ચલાવાતી હૈાય તે 'ભૂમિ. સંસારત્યાગ જ્યાં બની શકતા હોય તે પણ કભૂમિ. બીજા શબ્દોમાં કહીએ તે। જે સ્થાને પુણ્ય–પાપના ઉદયને લીધે જીવ કર્માંથી લેપાતા હોય તે કભૂમિ. ભાગભૂમિમાં એવા બંધ નથી. બધી મળીને ૧૭૦ જેટલી કમભૂમિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org