________________
૧૪૩
કહેવામાં આવે છે. ગંગા અને સિન્ધુનાં પાણી, વિજયા પર્વતના ઉત્તર ભાગમાં વહેતાં થાં, એ જ પતના પત્થરાને ભેદી દક્ષિણ તરફના સમુદ્રને મળે છે. ઉક્ત પર્વતના ઉત્તરમાં તેમ દક્ષિણમાં પણ ત્રણ ત્રણ ખંડ છે. વિજયા પર્વતના ઉત્તરના ત્રણ ખંડ અને દક્ષિણના બે બાજુના એ ખડ મ્લેચ્છખંડ છે. અને મધ્યમાં આય્યવત્ત છે, ભરતક્ષેત્રની પશ્ચિમે, દક્ષિણે અને પૂર્વે સમુદ્ર અને ઉત્તરે ફૂલાચલ છે. જંબુદ્રીપના સાત ક્ષેત્રના એ પ્રમાણે ખાંડ સમજી લેવા.
ખીજા, ત્રીજા, ચોથા અને પાંચમા ક્ષેત્રમાં એક એક ગાળાકાર પત હેાય છે. હૈમવત ક્ષેત્રમાં જે ગાળાકાર પર્વત છે તેનુ નામ ધૃત્તવેદાય, હિમવાન પર્વતને વિષે રહેલા પદ્મસરેાવરમાંથી બે નદીઓ નીકળી છે, તે ભરતક્ષેત્રમાં આવે છે. રાહિતાસ્યા નામની એક મીજી નદી હૈમવત ક્ષેત્રના શ્રૃત્તવેદાય પવ તના અધ ભાગને પ્રદક્ષિણા દેતી થકી પશ્ચિમ સમુદ્રમાં મળે છે, હૈમવત ક્ષેત્રના ઉત્તર ભાગમાં મહાહિમવાન પર્વત છે, આ પર્વતમાંથી પણ એક બીજી નદી નીકળે છે, હૈમવત ક્ષેત્રના વૃત્તવેદાઢય પર્વતના બીજા અાઁ ભાગને પ્રદક્ષિણા દેતી થકી એ પૂર્વ સમુદ્રમાં મળે છે. ત્રીજા ક્ષેત્રમાં પણ નદી અને ગાળાકાર પતની સ્થિતિ એ પ્રમાણે જ સમજી લેવી. બીજા-ત્રીજા ક્ષેત્ર, જધન્ય અને મધ્યમ ભાગભૂમિ ગણાય છે.
ચોથા ક્ષેત્રનુ નામ વિદેહ. વિદેના ગોળાકાર પર્વતનું નામ સુમેરૂ. આ સુમેરૂ પર્વતના ઉત્તર-દક્ષિણ ભાગમાં ઉત્કૃષ્ટ ભાગભૂમિ છે. પૂર્વ, પશ્ચિમ તરફના ભાગમાં ૩૨ ક ભૂમિ છે. વિદેહક્ષેત્રમાં સીતા અને સીતાદાનામની એ નદીઓ, પર્યંતને પ્રદક્ષિણા આપતી યથાક્રમે પૂર્વ તથા પશ્ચિમના સમુદ્રમાં સમાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org